________________
૨૧૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: જ્યારે કઈ કંધમાં સૂક્ષ્મત્વ પરિણામની નિવૃત્તિ થઈ *. સ્થૂલત્વ પરિણામ ઉત્પન્ન થાય છે ત્યારે કેટલાક નવા અણુઓ તે સ્કંધમાં અવશ્ય મળી જાય છે. જ્યારે બીજા કેટલાક અણુઓ એ '. સ્કંધમાંથી અલગ પણ થઈ જાય છે. સૂક્ષ્મત્વ પરિણામની નિવૃત્તિ- ' ' પૂર્વક પૂલત્વ પરિણામની ઉત્પત્તિ કેવળ સંઘાત એટલે અણુઓના , મળવા માત્રથી જ થતી નથી અને કેવળ ભેદ એટલે કે અણુઓના જુદા થવાથી પણ થતી નથી. સ્થૂલ–બાદર-૩૫ પરિણામ સિવાય કઈ સ્કંધ ચાક્ષુષ તો થઈ શકતો જ નથી. એથી અહીં નિયમ
પૂર્વક કહ્યું છે કે, ચાક્ષુષ સ્કંધ ભેદ અને સંઘાત બંનેથી થાય છે. ' ' પ્રશ્નઃ ભેદના જે બે અર્થ થાય છે તે સમજાવે. "
ઉત્તર: (૧) સ્કંધનું તૂટવું અર્થાત્ એમાંથી અણુઓનું અલગ થવું. : (૨) પૂર્વ પરિણામ નિવૃત્ત થઈ બીજા પરિણામનું ઉત્પન્ન થવું.
પ્રશ્ન ઉપરની વ્યાખ્યા કયા અર્થ પ્રમાણે કરી? 1 ઉત્તર : પ્રથમને અર્થે પ્રમાણે. '
આ પ્રશ્ન : બીજા અર્થ પ્રમાણે તે કેવી રીતે સમજવું? " ઉત્તર : જ્યારે કોઈ સૂક્ષ્મ સ્કંધ નેત્રથી ગ્રહણ કરવા યોગ્ય બાદર પરિણામ પ્રાપ્ત કરે છે અથતુ અચાક્ષુપ મટી ચાક્ષુષ બને છે ત્યારે એને એમ થવામાં સ્થૂલ પરિણામ અપેક્ષિત છે, જેને વિશિષ્ટ અનંતાણુ–સંખ્યા(સંઘાત)ની અપેક્ષા છે. કેવળ સુક્ષ્મસ્વરૂપ - પૂર્વ પરિણામની નિવૃત્તિપૂર્વક નવીન સ્થૂલત્વ પરિણામ ચાક્ષુષ બનવાનું
કારણ નથી, અને કેવળ વિશિષ્ટ અનંત સંખ્યા પણ ચાક્ષા બનવામાં કારણ નથી, પ્તિ પરિણામ (ભેદ) અને ઉક્ત સંખ્યારૂપ સંઘાત બંને ધના ચાક્ષુષ બનવામાં કારણ છે.
પ્રશ્નઃ પદ્ગલિક પરિણામની વિચિત્રતા કેવી રીતે છે? . . તે સમજા.