________________
'
-
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૧૩ ' . (તત+મા+મગ્ર+નિત્યમ્) . .
શબ્દાર્થ તત્તે –તે, જે
મા–ભાવ મિત્ર–નિત્ય (ચુત ન થનારું) નિત્ય નિત્ય " સૂત્રાર્થઃ જે એના ભાવથી (પિતાની જાતિથી) ટ્યુત ન થાય તે નિત્ય છે.
વિશેષાર્થ-સમજૂતી ' પ્રશ્નઃ વસ્તુ કેવી છે? - ઉત્તરઃ વસ્તુ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક છે અથવા સ્થિરાસ્થિર ઉભયરૂપ છે.
- પ્રશ્ન જે દર્શન વસ્તુને કેવળ ફૂટસ્થ નિત્ય માને છે એવું જૈન દર્શન માને તો શે વિરોધ આવે? " ઉત્તરઃ જે કોઈ પણ પ્રકારથી પરિવર્તન પ્રાપ્ત કર્યા વિના જ સદા એકરૂપમાં વસ્તુ સ્થિર રહે તો એ ફૂટસ્થ નિત્યમાં અનિત્યત્વને સંભવ ન હોવાને લીધે એક જ વસ્તુમાં સ્થિરત્વ, અસ્થિરત્વનો વિરોધ આવે. . • પ્રશ્ન: વસ્તુને ક્ષણક્ષણમાં ઉત્પન્ન થનારી અને નષ્ટ થનારી માને તો શે વિરોધ આવે?. ' ઉત્તરઃ જે જૈન દર્શન એને કોઈ સ્થિર આધાર ન માને તો ઉત્પાદ-વ્યયશીલ અનિત્ય પરિણામમાં નિત્યત્વનો સંભવ ન હોવાના કારણે ઉપરનો વિરોધ આવે. આથી જ દર્શન વસ્તુને કેવળ ફૂટસ્થ નિત્ય અથવા કેવળ પરિણામી માત્ર ન માનતાં પરિણમી નિત્ય માને છે. એથી બધાં તો પોતપોતાની જાતિમાં સ્થિર રહ્યા છતાં પણ નિમિત્ત પ્રમાણે પરિવર્તન ઉત્પાદ-વ્યય પ્રાપ્ત કરે છે. એથી જ પ્રત્યેક વસ્તુમાં મૂળ જાતિ(દ્રવ્ય)ની અપેક્ષાએ-વ્ય અને પરિણામની