________________
.
૨૦૮.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સુધી. પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશ, ચતુપ્રદેશ, સંખ્યાત પ્રદેશ,
અસંખ્યાત પ્રદેશ, અનંત પ્રદેશ અને અનંતાનંત પ્રદેશ સુધી સ્કંધ બને ' છે, તે બધા સંઘાતજન્ય છે.
પ્રશ્ન: ભેદજન્ય સ્કંધ ક્યારે કહેવાય?
ઉત્તર કોઈ મેટા સ્કંધના તૂટવાથી જે નાના નાના સ્કંધ તે થાય છે તે ભેદજન્ય છે, એ પણ બે પ્રદેશથી લઈને અનંતાનંત
પ્રદેશ સુધી હોઈ શકે છે. - ' પ્રશ્નઃ ભેદ તેમજ સંઘાતજન્ય સ્કંધ સમજાવો. '
ઉત્તર : જ્યારે કોઈ એક સ્કંધ તૂટતાં એના અવયવની સાથે * એ સમયે બીજું કોઈ દ્રવ્ય મળવાથી નવાં સ્કધ બને છે ત્યારે તે - કંધ, ભેદ તેમજ સંધ્યાત બનેથી જન્ય છે. એવા સ્કંધ પણ ક્રિપ્રદેશ " થી લઈને અનંતાનંત પ્રદેશ સુધી થઈ શકે છે. .
- પ્રશ્ન: બેથી અધિક પ્રદેશવાળા સ્કંધોને માટે કેવી રીતે બાબત સમજવી? . '
' * ઉત્તર: બેથી અધિક પ્રદેશવાળા સ્કંધને માટે એ બાબત સમજવી જોઈએ કે ત્રણ ચાર આદિ અલગ અલગ પરમાણુઓના ભળવાથી પણ ત્રિપ્રદેશ, ચતુષ્પદેશ આદિ સ્કંધ થાય છે અને દિપ્રદેશ સ્કંધની સાથે એક પરમાણુ મળવાથી ત્રિપ્રદેશ તથા દિપ્રદેશ અથવા ત્રિપ્રદેશ સ્કંધની સાથે અનુક્રમે બે અથવા એક પરમાણુ મળવાથી , - ચતુષપ્રદેશ સ્કંધ બની શકે છે. '
* પ્રશ્નઃ અણુદ્રવ્ય શું છે? * ઉત્તર તે કઈ દ્રવ્યનું કાર્ય નથી. આથી એની ઉત્પત્તિમાં બે દ્રવ્યોના સંઘાતનો સંભવ જ નથી. એ રીતે પરમાણુ નિત્ય મનાય છે.
“ પ્રશ્ન ત્યારે તે જન્ય કેવી રીતે કહેવાય છે? - ઉત્તરઃ પર્યાય-દષ્ટિથી તે જન્ય પણ છે. બાકી. તે પરમાણુ - દિવ્યરૂપે તો નિત્ય જ છે. .