________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : છાયા શું છે?
ઉત્તર ઃ છાયા પ્રકાશના ઉપર આવરણ આવવાથી થાય છે. એના એ પ્રકાર છેઃ દર્પણ આદિ સ્વચ્છ પદાર્થીમાં મુખનું જે પ્રતિબિંબ પડે છે, જેમાં ' મુખના વર્ણ, આકાર આદિ જેમનાં તેમ દેખાય છે તે વર્ણાદિ વિકાર પરિણામરૂપ છાયા છે અને અન્ય અસ્વચ્છ બ્યા ઉપર જે માત્ર પ્રતિબિંબ (પડછાયા) પડે છે તે પ્રતિબિંબરૂપ છાયા છે.
1
પ્રશ્ન : આતપ શું છે તે સમજાવેા.
ઉત્તર :: સૂર્ય આદિના ઉષ્ણુ પ્રકાશને આતપ કહે છે. પ્રશ્ન : ઉદ્યોત શું છે?
૨૦૧
ઉત્તર: ચંદ્ર આદિને અનુષ્ણ પ્રકાશ ઉદ્યોત કહેવાય છે. પ્રશ્ન ઃ સ્પર્શ આદિ પર્યાય શેમાં હેાય છે?
ઉત્તર : સ્પર્શ આદિ પર્યાય પરમાણુ અને સ્કંધ અનેમાં
હાયું છે.
પ્રશ્ન: શબ્દ, બંધ આદિ પર્યાય શેમાં હાય છે ?
ઉત્તર: શબ્દ, બંધ આદિ પર્યાય ફક્ત સ્કંધમાં હોય છે.
પ્રશ્ન : સમત્વ પરમાણુ અને સ્કંધ બન્નેને (સ્પર્શ અને રાખ્તના) પર્યાય છે છતાં તેનું પરિગણુન (ગણુના) સ્પર્શીર્દિની સાથે ન કરતાં શબ્દોની સાથે કર્યું છે તેનું શું કારણ ?
ઉત્તર : સુક્ષ્મત્વ પરમાણુ અને સ્કંધ બન્નેને પર્યાય છે છતાં પણ એનું પરિગન સ્પર્શદિની સાથે ન કરતાં શબ્દોની સાથે કર્યું છે તે પ્રતિપક્ષી સ્થૂલત પર્યાયની સાથે એના કથનનું ઔચિત્ય સમજીને. હવે પુદ્ગલના મુખ્ય પ્રકાર કહે છે:
બળવઃ ન્યાÆ ।૨૦। (બળવ:-૬ા:-૨)