________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૯ . (૧) ભાષા: મનુષ્ય આદિની વ્યક્ત અને પશુપક્ષી આદિની અવ્યક્ત; એવી અનેકવિધ ભાષાઓ..
(૨) તત ચામડું લપેટાયું હોય એવાં વાઘને એટલે કે મૃદંગ, પરહ આદિને શબ્દ.
(૩) વિવર્તિઃ તારવાળાં વિણું, સારંગી આદિ વાદ્યોનો શબ્દ.
(૪) ઘન: ઝાલર, ઘંટ આદિના શબ્દો. | (૫) સુષિરઃ ફૂકીને વગાડવાના શંખ, બંસી આદિના શબ્દો. " (૬) સંઘર્ષઃ લાકડી આદિના સંઘર્ષણથી થતા શબ્દો. " પ્રશ્નઃ બંધ સમજાવો.
ઉત્તર : પરસ્પર આક્ષેપરૂપ બંધના પણ પ્રાગિક અને વૈસસિક એવા બે ભેદ છે. જીવ અને શરીરનો સંબંધ તથા લાકડી અને - લાખનો સંબંધ પ્રયત્ન સાપેક્ષ હોવાથી પ્રાયોગિક બંધ છે; વીજળી,મેઘ, - ઈન્દ્રધનુષ આદિનો પ્રયત્ન નિરપેક્ષ પદ્ગલિક સંશ્લેષ વૈસિક બંધ છે.
પ્રશ્નઃ સૂક્ષ્મતત્વ અને સ્થૂલત્વ સમજાવો. * ઉત્તરઃ સૂક્ષ્મત્વ અને સ્થૂલવના અંત્ય તથા આપેક્ષિક એવા ' બે ભેદો છે. જે સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ બન્ને એક જ વસ્તુમાં અપેક્ષા
ભેદથી ઘટી ના શકે તે અંત્ય અને જે ઘટી શકે તે આપેક્ષિક. પરમાણુઓનું સૂક્ષ્મત્વ અને જગવ્યાપી મહાત્કંધનું સ્થૂલત્વ અંત્ય છે કેમકે અન્ય પુગલોની અપેક્ષાએ પરમાણુઓમાં સ્થૂલત્વ અને મહા
સ્કંધમાં સૂક્ષ્મત્વ ઘટી શકતું નથી. કંચણુક આદિ મધ્યવર્તી સ્કંધનું * સૂક્ષ્મતત્વ અને સ્થૂલત્વ બને આપેક્ષિક છે. જેમ આંબળાંનું સૂક્ષ્મત્વ . અને બીલાંનું થૂલત્વ. આગળું બીલાથી નાનું હોવાથી એનાથી
સૂક્ષ્મ છે અને બીજું આંબળાથી સ્થૂલ છે. પરંતુ તે આંબળું બોરની - અપેક્ષાએ સ્થૂલ પણ છે અને તે બીલું કાળા કરતાં સૂક્ષ્મ પણ છે.
આ રીતે જેમ આપેક્ષિક હોવાથી એક જ વસ્તુમાં સ્થૂલત્વ અને