________________
૨૦૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
સૂક્ષ્મત્વ અને વિરુદ્ધ પર્યાયે હાઈ શકે છે તેમ અંત્ય સમત્વ અને સ્થૂલત એક વસ્તુમાં હાઈ શકતાં નથી. પ્રશ્ન : સંસ્થાન વિષે સમજ આપે.
ઉત્તર ઃ સંસ્થાન ઇત્યંત્વરૂપ અને અનિત્થરૂપ એ પ્રકારનું છે. જે આકારની કાષ્ઠની સાથે તુલના કરી શકાય તે અંËવરૂપ છે અને જેની કાષ્ઠની સાથે તુલના ન કરી શકાય તે અનિત્યંત્વરૂપ છે. મેધ આદિનું સંસ્થાન એટલે કે રચના અનિėત્વરૂપ છે, કેમકે અનિયતરૂપ હાવાથી કાઈ એક પ્રકારે એનું નિરૂપણ કરી શકાતું નથી; ખીજા પદાર્થોનું સંસ્થાન ત્થવરૂપ છે. જેમકે દડા, શિંગાડું આદિનું ગાળ, ત્રિકા, ચતુષ્કોણ, દીર્ધ પરિમંડળ–લયાકાર આદિથી ત્હિત્વરૂપ સંસ્થાનના અનેક ભેદ છે.
પ્રશ્ન: તે ભેદ સમજાવા.
ઉત્તર ઃ એકવરૂપમાં પરિણત પુદ્ગલપિંડને વિશ્લેષ-વિભાગ થવા એ ભેદ છે. એના પાંચ પ્રકાર છે તે નીચે પ્રમાણે : (૧) આરિકઃ ચીરવાથી અથવા કાડવાથી થતું લાકડાં, પથ્થર આદિનું ભેદન.
(૨) ચૌણિક : કણકણરૂપે ચૂર્ણ થવું તે. જેમ જવ આદિને સાવા, આટા ઇત્યાદિ.
(૩) પૈંડ : ટુકડા ટુકડા થઈ જઈ છૂટી જવું તે. જેમ ધડાનાં
દીકરાં.
(૪) પ્રતર : પડતું નીકળવું તે. જેમ અઅરખ, ભાજપત્ર આદિમાં. (૫) અદ્ભુતર ઃ છાલ નીકળવી. જેમ વાંસ, શેરડી આદિની, પ્રશ્ન : તમઃ સમાવેા.
**
ઉત્તર : તમઃ અંધકારને કહે છે, તે જોવામાં હરકત નાંખતું પ્રકાશનું વિરેધી એક પરિણામ છે,