________________
1. તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૨૫ માતઃ પહેલી ત્રણ ભૂમિઓના નારકે મનુષ્ય જન્મ પ્રાપ્ત જે કરી તીકરપદ સુધી પહોંચી શકે છે; ચાર ભૂમિઓના નારકે મનુષ્યત્વ
પ્રાપ્ત કરી નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકે છે; પાંચ ભૂમિઓનાં નારકો
. મનુષ્યગતિમાં સંયમને લાભ કરી શકે છે; છ ભૂમિઓમાંથી નીકળેલા - નાકે દેશવિરતિ અને સાત ભૂમિમાંથી નીકળેલા સમ્યફવનો લાભ
મેળવી શકે છે.
આ ટ્રીપ, સમુદ્ર મારિનો હંમર: રત્નપ્રભાને છેડીને બાકીની છે આ ભૂમિમાં નથી દીપ, સમુદ્ર, પર્વત, સરોવર, કે નથી ગામ, શહેર . આદિ નથી વૃક્ષ લતા આદિ બાદર વનસ્પતિકાય કે નથી ઠીંદિયથી . લઈને પચેંદ્રિય પર્યત તિચ; નથી મનુષ્ય કે નથી કોઈ પ્રકારના
દેવ. રત્નપ્રભા છેડીને એમ કહેવાનું કારણ એ છે કે એની ઉપરનો
થડે ભાગે મધ્યલોક-તિર્યલોકમાં સંમિલિત છે, તેથી એ ભાગમાં . ઉપર જણાવેલા દ્વીપ, સમુદ્ર, ગ્રામ, નગર, વનસ્પતિ, તિયે, મનુષ્ય છે અને દેવ મળી આવે છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિમાં
ફક્ત નારક અને કેટલાક એપ્રિય જીવો હોય છે. આ સામાન્ય - નિયમને અપવાદ પણ છે; કારણ કે એ ભૂમિમાં ક્યારેક કોઈ - સ્થાન ઉપર કેટલાક મનુષ્ય, દેવ, અને પંચૅકિય તિચિને પણ સંભવ છે.
મનુષ્યનો સંભવ તો એ અપેક્ષાએ છે કે કેવલિસમુઘાત કેતો મનુષ્ય સલેકવ્યાપી હોવાથી એ ભૂમિઓમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે.
આ ઉપરાંત વૈક્રિયલબ્ધિવાળા મનુષ્યો પણ એ ભૂમિ સુધી પહોંચે છે. તિએ પણ એ ભૂમિ સુધી પહોંચે છે, પરંતુ તે ફક્ત વૈક્રિયલબ્ધિની
અપેક્ષાએ જ માનવામાં આવે છે. દેવે ત્યાં સુધી પહોંચે છે એ | વિષયમાં હકીકત આ પ્રમાણે છે. કેટલાક દેવો ક્યારેક ક્યારેક
પિતાને પૂર્વજન્મના મિત્ર નારકોની પાસે એમને દુઃખમુક્ત કરવાના
ઉદ્દેશથી જાય છે. એ રીતે જનારા દેવો પણ ફક્ત ત્રણ ભૂમિઓ ' સુધી જઈ શકે છે; આગળ નહિ. પરમાધાર્મિક જે એક પ્રકારના