________________
૧૯૪
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : ભાષા, મન, પ્રાણ અને અપાન એ શાથી પૌલિક છે?
ઉત્તરઃ ભાષા, મન, પ્રાણ અને અપાન એ બધાંનો વ્યાઘાત. અને અભિભાવ દેખાય છે એથી એ શરીરની માફક પૌગલિક છે.
પ્રશ્ન : સુખ શું છે?
ઉત્તર: જીવનું પ્રીતિરૂ૫ પરિણમે એ સુખ છે, જે શાતા વેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દિવ્ય ક્ષેત્ર આદિ બાહ્ય કારણથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન: દુઃખ શું છે? . ઉત્તર: પરિતાપ એ જ દુઃખ છે. તે અશાત વેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દિવ્ય આદિ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે. - પ્રશ્ન: જીવિત અને મરણ શું છે?
ઉત્તરઃ આયુષકર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણ અને અપાનનું ચાલુ રહેવું એ જીવિત છે અને પ્રાણ-અપાનને ઉચ્છેદ થવો એ ભરણ છે.
પ્રશ્નઃ સુખ-દુઃખ આદિ પર્યાય છે પ્રતિ પુદ્ગલના ઉપકાર મનાય છે તેનું કારણ શું?
ઉત્તરઃ સુખ-દુ:ખ આદિ પર્ય છોમાં ઉત્પન્ન થાય છે ખરા, પરંતુ તે પુદ્ગલ દ્વારા ઉત્પન્ન થાય છે એથી એ જીને પ્રતિ પુદ્ગલના ઉપકાર મનાય છે. હવે કાર્ય દ્વારા જીવનું લક્ષણ કહે છે:
પરસ્પૌવગ્રહો નીયાના ૨૧
(પરવર+:નીવાનામ્) .
, શબ્દાર્થ પરરવર–પરસ્પરના (એકબીજાના) ૩૧ –કાર્યમાં નિમિત્ત થવું નવનામૂ–જીવોને