________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૯ . વિશેષાર્થ-સમજાતી . પ્રશ્ન : દારિક આદિ શરીર શેના બનેલા છે?
ઉત્તર: દારિક આદિ બધાં શરીર પદ્ગલિક એટલે પુદુ' ગલનાં જ બનેલાં છે. જો કે કામણ શરીર અતીયિ છે, તે પણ તે બીજા દારિક મૂર્ત દ્રવ્યના સંબંધથી સુખદુઃખાદિ વિપાક આપે છે, જેમ પાણુ વગેરેના સંબંધથી ધાન્ય કર્યું. આથી જ એને પણ પૌગલિક સમજવું જોઈએ.
પ્રશ્ન: ભાવભાષા અને દ્રવ્યભાષા સમજાવો.
ઉત્તર: ભાવભાષા એ વીર્યન્તરાય, મતિજ્ઞાનાવરણ અને | મુતજ્ઞાનાવરણને ક્ષયોપશમથી તથા અંગોપાંગ નામકર્મના ઉદયથી ' પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ છે. તે પુદ્ગલ સાપેક્ષ હોવાથી - પૌલિક છે. અને એવા શક્તિવાળા આત્મા દ્વારા પ્રેરિત થઈ વચનરૂપમાં પરિણત થતા ભાવાવર્ગણાના સ્કંધ દ્રવ્યભાષા છે.
આ પ્રશ્ન : ભાવમન અને દ્રવ્યમન સમજા, અને તે શું છે ? * ઉત્તર: લબ્ધિ તથા ઉપયોગરૂપ ભાવમન પુદ્ગલાવલંબિત - હોવાથી પગલિક છે.
જ્ઞાનાવરણ તથા વર્યાન્તરાયના ક્ષયોપશમથી અને અંગોપાંગ નામકર્મના ઉદયથી મનોવર્ગણાના જે સ્કંધે ગુણ, દોષ, વિવેચન,
સ્મરણ આદિ કાર્યમાં અભિમુખ આત્માના અનુગ્રાહક અર્થાત્ એના - સામર્થ્યના ઉત્તેજક થાય છે તે દ્રવ્યમાન છે.'
પ્રશ્ન : નિ:શ્વાસ અને ઉસ વાયુ સમજાવો. : ' ઉત્તર : આત્મા દ્વારા ઉદરમાંથી બહાર કાઢવામાં આવતો
નિઃશ્વાસ વાયુ, પ્રાણ અને ઉદરની અંદર જતો ઉસ વાયુ-અપાન " - એ બને પીગલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માને અનુગ્રહ '
કારી છે.
'