________________
૧૯૫
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા *
સૂત્રાર્થ પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીવને ઉપકાર છે. ' વિશેષાર્થ-સમજાતી આ પ્રશ્નઃ જીવોના પારસ્પરિક ઉપકારનું વર્ણન કરો. - ઉત્તર : એક જીવ હિત અને અહિતના ઉપદેશ દ્વારા બીજા
જીવ ઉપર ઉપકાર કરે છે. માલિક પિસા આપી નોકરની પ્રતિ ઉપકાર કરે છે અને નોકર હિત અથવા અહિતનું કામ કરી માલિક ઉપર ઉપકાર કરે છે. આચાર્ય સકર્મનો ઉપદેશ કરી એના અનુષ્ઠાન દ્વારા શિmો ઉપર ઉપકાર કરે છે અને શિષ્ય અનુકૂળ પ્રવૃત્તિ દ્વારા આચાર્ય ઉપર ઉપકાર કરે છે.
હવે કાર્ય દ્વારા કાળનું લક્ષણ કહે છે? ... वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य । २२ । . . " (વના+રિણામવાપરવાપર+=+ાત્રચ)
| શબ્દાર્થ વર્તા–વર્તના
ઉરિણામ –પરિણામ શિ–ક્રિયા
ઘરવપર–ષ્ઠત્વ અને કનિષ્ઠત્વ કચ-કાળના '
સૂત્રાર્થ: વર્તના, પરિણામ, ક્રિયા અને પરત્વાપરત્વ એ કાળના ઉપકારે છે.
' વિશેષાર્થ-સમજૂતી
પ્રશ્ન : વર્તના, પરિણામ, ક્રિયા અને પરિવાપરત્વ વિગતથી - સમજા.
* ઉત્તરઃ વર્તનઃ પિતપોતાના પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન, ધર્મ આદિ દ્રવ્યોને નિમિત્તરૂપે પ્રેરણા કરવી એ વર્તના કહેવાય છે. " પરિણામઃ પિતાની જતિને ત્યાગ કર્યા વિના થતો દ્રવ્યને.