________________
બીજા *
અધ્યાય ૫ બીજાથી ચેથા અધ્યાય સુધીમાં જીવ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. હવે આ અધ્યાયમાં અજીવ તત્ત્વનું નિરૂપણ થાય છે. અજીવના ભેદ
अजीवकाया धर्माधर्माकाश पुद्गलाः ।। (બનાવાયા:+ધ+મધર્મ+મારા+પુ:)
મકીવાચ–અછવકા ઘ—ધર્માસ્તિકાય
ધર્મ અધર્માસ્તિકાય ગર–આકાશાસ્તિકાય પુણાઃ–પુદ્ગલાસ્તિકાય
સૂવાર્થઃ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાય એ ચાર અજીવ કાયો છે.
વિશેષાર્થ-સમજતી અજીવનું લક્ષણ
મ+નીય અર્થાત જે જીવ નહિ તે અછવ. ઉપયોગ એ જીવનું લક્ષણ છે, જેથી જેમાં ઉપયોગ ના હોય તે અછવ. અજીવ એ જીવનું વિધિ ભાવાત્મક તત્ત્વ છે, તે માત્ર અભાવાત્મક નથી.
પ્રશ્નઃ ધમસ્તિકાય આદિ તને અસ્તિકાય કહેવાનું કારણ શું? " ઉત્તરઃ તે તો માત્ર એક પ્રદેશરૂપ અથવા એક અવયવરૂપ નથી કિન્તુ પ્રચય એટલે કે સમૂહરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ - એ ત્રણે તે પ્રદેશ પ્રચયરૂપ છે. અને પુદ્ગલ અવયવરૂપ તથા અવયવ ' પ્રચય(સમૂહ)રૂપ છે. અસ્તિકાય એટલે પ્રદેશનો સમૂહ. ' પ્રશ્નઃ કાલ કેવું દ્રવ્ય છે?
-