________________
*→
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૮૯
પ્રશ્ન: અસંખ્યાત પ્રદેશવાળા લેાકાકાશમાં શરીરધારી અને ત જીવે કેવી રીતે સમાઈ શકે છે?
ઉત્તરઃ સૂક્ષ્મ ભાવમાં પરિણમેલા હેાવાથી નિગેાદ શરીરથી વ્યાપ્ત એક જ આકાશ-ક્ષેત્રમાં સાધારણ શરીરી અનંત જીવ એકસાથે રહે છે, તથા મનુષ્ય આદિના એક ઔદારિક શરીરની ઉપર તથા અંદર અનેક સંમૂર્ણિમ જ્વાની સ્થિતિ જોવામાં આવે છે. એ કારણે લેાકાકાશમાં અનંતાનંત જીવાને સમાવેશ વિરુદ્ધ નથી. જે કે પુદ્ગલ દ્રવ્ય અનતાનત અને મૂર્ત છે; તથાપિ લેાકાકાશમાં એ સમાવવાનું કારણ એ છે કે પુદ્ગલેામાં સૂક્ષ્મત્વરૂપે પરિત થવાની શક્તિ છે. આવું પરિણમન જ્યારે થાય છે ત્યારે એક જ ક્ષેત્રમાં એકબીજાને વ્યાઘાત કર્યા વિના અનંતાનંત પરમાણુ અને અનંતાનંત સ્કંધુ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. જેમ એક જ સ્થાનમાં હજારા દીવાઓને પ્રકાશ વ્યાધાત વિના જ સમાઈ શકે છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્ત હેવા છતાં પણ વ્યાધાતશીલ ત્યારે જ થાય છે, જ્યારે સ્થૂલ ભાવમાં પરિણત થાય છે. સમત્વ પરિણામ-દશામાં તે કાઈને વ્યાઘાત પહોંચાડતાં નથી, અને પોતે પણ કાઈથી વ્યાધાત પામતાં નથી.
હવે કાર્ય દ્વારા ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણેાતુ કથન કરે છે.
गतिस्थित्युपग्रहो धर्माधमयो रुपकारः | १७ |
ગુજારાયાવાર્: {૮। .
(૧૭) (તિ+સ્થિતિ+-વત્રયો-ધર્મધર્મચો:+વાર:) (૧૮) (મારાચ+મુવચારૢ:)
શબ્દા
નૈતિ—ગતિ કરવી રપત્રો નિમિત્ત
સ્જિતા—સ્થિર રહેવું . ધર્મ-ધર્માસ્તિકાય