________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્ચાત્તર દીપિકા
૧૮૫
બરાબર હાઇ શકે છે, અધિક નહિ, એથી જ એક પરમાણુ એકસરખા આકારપ્રદેશમાં સ્થિત રહે છે.
પ્રશ્નઃ ચણુક આદિ કેવી રીતે રહી શકે છે?
ઉત્તર ઃ દ્વણુક એક પ્રદેશમાં પણ રહી શકે છે અને એમાં પણ. એ રીતે ઉત્તરાત્તર સંખ્યા વધતાંવધતાં ત્યણુક, ચતુરણુક એમ સંખ્યાતાણુક સ્કંધ એક પ્રદેશ, એ પ્રદેશ, ત્રણ પ્રદેશ એમ સંખ્યાત પ્રદેશ સુધીના ક્ષેત્રમાં રહી શકે છે. સંખ્યાતાણુક દ્રવ્યની સ્થિતિને માટે અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રની આવશ્યકતા હતી નથી. અસંખ્યાતાણુક સ્કંધ એક પ્રદેશથી લેઈ અધિકમાં અધિક પેાતાની અરાબરના અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશેાના ક્ષેત્રામાં રહી શકે છે. અનંતાણુક અને અનંતાન તાણ્ક સ્કંધ પણ એક પ્રદેશ, એ પ્રદેશ અત્યાદિ ક્રમથી વધતાંવધતાં સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. એની સ્થિતિને માટે અનંત પ્રદેશાત્મક ક્ષેત્રની જરૂર નથી. પુદ્ગલ દ્રવ્યને સૌથી મેટામાં મેટા સ્કંધ જેને અચિત્ત મહા 'ધ કહે છે અને જે અનતાન'ત અણ્યેના બનેલા હાય છે તે પણ અસંખ્યાત પ્રદેશ લેાકાકાશમાં જ સમાય છે.
પ્રશ્ન: જૈન દૃષ્ટિએ આત્માનું પરિમાણ કેવું માનવામાં આવે છે? ઉત્તર : જૈન દર્શનમાં આત્માનું પરિમાણ આકાશની માફક વ્યાપક નથી અને પરમાણુની માફક અણુ પણ નથી કિન્તુ મધ્યમ પરિમાણ માનવામાં આવે છે.
પ્રશ્નઃ પ્રદેશ-સંખ્યાની દૃષ્ટિએ બધા આત્માઓનું મધ્યમ પરિ માણ કેવું હોય છે?
ઉત્તર : બધા આત્માઓનું મધ્યમ પરિમાણ પ્રદેશસંખ્યાની દૃષ્ટિએ સમાન છે, છતાં પણ બધાની લંબાઇ, પહેાળા આદિ એકસરખાં પણ નથી.