________________
૧૮૪
'' તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: તે લોકાકોશ કહેવાય છે.
પ્રશ્નઃ લોક અને અલોક એ બે ભાગની કલ્પના કોને . અવલંબિત છે?
ઉત્તર : વસ્તુતઃ અખંડ આકાશના પણ જે લોક અને અલોકે. એવા બે ભાગેની કલ્પના બુદ્ધિથી કરવામાં આવી છે. તે ધર્મ અને અધર્મ ચૅના સંબંધથી છે. જ્યાં એ દ્રવ્યોનો સંબંધ ન હોય તે અલોક અને જેટલા ભાગમાં એમનો સંબંધ હોય તે લોકઃ
પ્રશ્નઃ પરમાણુઓના સ્કંધની હકીકત કહો.
ઉત્તરઃ બે પરમાણુઓને બનેલો સ્કંધ—અવયવી-કચણુક કહેવાય છે. ત્રણ પરમાણુઓનો સ્કંધ “ચણક” કહેવાય છે. એ રીતે ચાર પરમાણુઓનો “ચતુરણુક, સંખ્યા પરમાણુઓને “સંખ્યાતાથુકી, અસંખ્યાતનો અસંખ્યાતણુક,અનંતનો “અનંતાણુક અને અનંતાનંત પરમાણુઓને બનેલો સ્કંધ “અનંતાનંતાણક” કહેવાય છે. આ પ્રશ્ન : પુદગલ દ્રવ્યના આધારક્ષેત્રની હકીકત જણાવે.
ઉત્તર : પુદ્ગલ દ્રવ્ય, કાંઈ ધર્મ, અધર્મ દ્રવ્યની ભાક્ટ માત્ર એક વ્યક્તિ તો છે જ નહિ, કે જેથી તે માટે એકરૂપ આધારક્ષેત્ર હેવાની સંભાવના કહી શકાય. ભિન્નભિન્ન વ્યક્તિ હેવાથી પુલોના પરિમાણમાં વિવિધતા હોય છે, એકરૂપતા નથી. એથી અહીં
એના આધારનું પરિમાણ વિકલ્પ–અનેક રૂપે બતાવવામાં આવ્યું છે. • કોઈ પુદ્ગલ લોકાકાશના એક પ્રદેશમાં તો કઈ બે પ્રદેશમાં રહે છે.
એ રીતે કોઈક પુદ્ગલ અસંખ્યાત પ્રદેશ પરિમિત લોકાકાશમાં પણ રહે છે.
.
. . પ્રશ્નઃ આધારભૂત ક્ષેત્રના પ્રદેશોની સંખ્યા આધેયભૂત પુલ , પરમાણુની સંખ્યાથી કેવી રીતની હોય છે?
ઉત્તરઃ પુદ્ગલ દ્રવ્યના પરમાણુની સંખ્યાથી ચુન અથવા એની