________________
- તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
- ૧૮૩ . વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન: આ પાંચ અસ્તિકાયોને આધાર કર્યું દ્રવ્ય છે. ઉત્તર: આ પાંચે અસ્તિકાયને આકાશ એ જ દ્રવ્ય આધાર છે. પ્રશ્ન : બાકીનાં દ્રવ્ય કેવાં છે? ઉત્તર : બાકીનાં દ્રવ્યો આધેય છે. પ્રશ્ન : આ કઈ દષ્ટિએ સમજવું જોઈએ? ઉત્તર: તે વ્યવહાર-દષ્ટિથી સમજવું જોઈએ. પ્રશ્નઃ નિશ્ચય-દષ્ટિથી ત્યારે શું સમજવું?
ઉત્તરઃ નિશ્ચય-દષ્ટિએ તે બધાં દ્રવ્યો સ્વપ્રતિષ્ઠ એટલે પિત* પિતાનાં સ્વરૂપમાં સ્થિત છે. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં તાત્વિક
દષ્ટિથી રહી શકતું નથી.
આ પ્રશ્ન: ચારે દ્રવ્યોનો આધાર આકાશ છે તો પછી આકાશનો - આધાર શું?' - ઉત્તરઃ આકાશને કઈ બીજું દ્રવ્ય આધારરૂપ નથી; કેમકે
- એનાથી મોટા પરિમાણવાળું અથવા એની બરાબર પરિમાણવાળું - બીજું કોઈ તત્વ જ નથી, એથી વ્યવહાર-દષ્ટિએ અને નિશ્ચય* દષ્ટિએ આકાશ સ્વપ્રતિષ્ઠ જ છે.
.. પ્રશ્ન : આકાશને બીજે દ્રવ્યોનો આધાર કહેવાનું કારણ શું ? * ઉત્તર: બીજે દ્રવ્યોનો તેને આધાર કહેવાનું કારણ એ છે કે :
તે બીજાં દ્રવ્યોથી મહાન છે. - | * * પ્રશ્ન: લોક કેને કહેવાય?
ઉત્તરઃ જે ભાગમાં આધેયભૂત ધર્મ આદિ ચાર દ્રવ્યો રહે છે - ' તે અમુક પરિમિત ભાગને લોક કહે છે. આથી લોકનો અર્થ જ
પાંચ અસ્તિકાય કહે છે. . . પ્રશ્ન : આ ભાગની બહાર અનંત આકાશ વિદ્યમાન છે તેને
શું કહે છે?