________________
- તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૧૮૧ એટલે કે અંશ થતા નથી એમ જે કહ્યું છે, તે દ્રવ્ય વ્યક્તિરૂપે; પરતુ પર્યાયરૂપે નહિ. પર્યાય તો એના પણ અંશોની કલ્પના કરવામાં આવી છે; કેમકે એક જ પરમાણુ વ્યક્તિમાં વર્ણ, ગંધ,
રસ આદિ અનેક પર્યાય છે. તે બધા એ દ્રવ્યના ભાવરૂપ અંશે * જ છે. એથી એક પરમાણું વ્યક્તિના પણ ભાવપરમાણુ અનેક માનવામાં આવે છે.
પ્રશ્નઃ ધ આદિના પ્રદેશ અને પુદ્ગલના પરમાણુ વચ્ચે શે તફાવત છે?
ઉત્તરઃ પરિમાણની દષ્ટિએ કાંઈ તફાવત નથી. જેટલા ક્ષેત્રમાં " પરમાણું રહી શકે છે, એટલા ભાગને પ્રદેશ કહે છે. પરમાણુ અવિ
ભાજ્ય અંશ હોવાથી એને સમાવવા માટેનું ક્ષેત્ર પણ અવિભાજ્ય જ હોવું જોઈએ. એથી પરમાણુ અને પ્રદેશ નામનું તત્પરિમિત ક્ષેત્ર
અને એ પરિમાણની દૃષ્ટિએ સમાન છે. તે પણ એમની વચમાં એટલો - તફાવત છે કે પરમાણુ પોતાના અંશીભૂત સ્કંધથી અલગ થઈ શકે આ છે; પરંતુ ધર્મ આદિ દ્રવ્યોના પ્રદેશ પિતાના સ્કંધથી અલગ થઈ શકતા નથી.
પ્રશ્નઃ નવમા સૂત્રમાં “અનંત પદ . એથી પુગલ દ્રવ્યના અનેક અનંત પ્રદેશ હોવાનો અર્થ તો નીકળી શકે છે, પરંતુ - અનંતાનંત પ્રદેશ હોવાનો જે અર્થ ઉપર કાવ્યો છે તે કયા પદથી ?
ઉત્તર: અનંત પદ સામાન્ય છે, તે બધા પ્રકારની અનંત - સંખ્યાઓને બોધ કરાવી શકે છે. એથી જ એ પદથી અનંતાનંત
અર્થ પણ કરી શકાય છે. ' હવે દ્રવ્યનાં સ્થિતિ ક્ષેત્રને વિચાર કરે છે.
- રોજાશેSaઃ ૨૨ धर्माधर्मयोः कृत्स्ने ।१३।