________________
.
.
.
.
ચાલકશ્વ એટલે ? .
'૧૮૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્નઃ છવદ્રવ્ય શું છે? . .
. ઉત્તર: જીવદ્રવ્ય વ્યક્તિરૂપે અનંત છે. પ્રત્યેક જીવ વ્યક્તિ એક અખંડ વસ્તુ છે, જે ધર્માસ્તિકાયની માફક અસંખ્યાત પ્રદેશ પરિ.. ભાણ છે. ..
'' : પ્રશ્નઃ આકાશદ્રવ્ય એટલે શું? ..
ઉત્તરઃ આકાશદ્રવ્ય બીજ બધાં દ્રવ્યોથી માટે સ્કંધ છે, કેમકે. તે અનંત પ્રદેશ પરિમાણ છે.
પ્રશ્નઃ પુદ્ગલદ્રવ્ય એટલે શું? - ઉત્તરઃ પુગલદવ્યના સ્કંધ ધર્મ, અધર્મ આદિ બીજાં ચાર દિવ્યાની માફક નિયત રૂપ નથી, કેમકે કોઈ પુદ્ગલ સ્કંધ સંખ્યાત
પ્રદેશને હોય છે, કોઈ અસંખ્યાત પ્રદેશનો, કેઈ અનંત પ્રદેશોને છે અને કેાઈ અનંતાનંત પ્રદેશોનો પણ હોય છે. પુદ્ગલ અને બીજા * દ્રવ્યોની વચમાં એટલો તફાવત છે કે પુદગલના પ્રદેશ
પોતાના સ્કંધથી જુદા જુદા થઈ શકે છે; પરંતુ બીજ ચાર દ્રવ્યના પ્રદેશ પોતપોતાના ધથી અલગ થઈ શકતા નથી; કેમકે પુદ્ગલથી ભિન્ન ચારે દ્રવ્યો અમૂર્તિ છે, અને અમૂર્તિને સ્વભાવ ખંડિત ન થવું એ છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે, મૂર્તના ખંડ પણ હોઈ શકે છે; કેમકે સંલેષ અને વિલેપ દ્વારા ભેગા થવાની તથા છૂટા થવાની શક્તિ મૂર્ત દ્રવ્યોમાં દેખાય છે. આ તફાવતના કારણથી પુદ્ગલ સ્કંધના નાનામોટા બધા અંશને અવયવ કહે છે. અવયવને અર્થ જુદો થતે અંશે એવે છે. જો કે પરમાણુ પણ પુગલ દ્રવ્ય હોવાના કારણથી મૂર્તિ છે તો પણ તેનો વિભાગ
થઈ શકતો નથી; કેમકે તે આકાશના પ્રદેશની જેમ પુગલનો નાનામાં ૧ નાનો અંશ છે. પરમાણુનું જ પરિમાણ સૌથી નાનામાં નાનું પરિમાણ : આ છે: એથી એ માત્ર અવિભાજય અંશ છે. અહીં પરમાણુના ખંડ