________________
તત્વાર્થસૂત્રપ્રશ્નોત્તર દીપિકા
૧૭૩ * ઉત્તરઃ તેને ઉપચારથી દ્રવ્ય માનેલું છે. . . પ્રશ્નઃ ઉપરનાં ચારે તમાં બીજાં દર્શનો કેટલાં તો માને
છે અને તે તેમને શું કહે છે? : - ઉત્તરઃ આકાશ અને પુદ્ગલ એ બને તો તે વૈશેષિક,
, ન્યાય, સાંખ્ય આદિ દશનોને પણ માન્ય છે; પરંતુ ધર્માસ્તિકાય અને - - અધર્માસ્તિકાય એ ને તો જૈન દર્શન સિવાય કોઈ પણ દર્શન
માનતું નથી. જૈન દર્શન જેને આકાશાસ્તિકાય કહે છે તેને બીજા દશનો આકાશ કહે છે. પુણલાસ્તિકાય એ સંજ્ઞા જૈન દર્શનમાં જ છે. બીજા દેશોમાં એ તત્ત્વને સ્થાને પ્રકૃતિ, પરમાણુ આદિ શબ્દોને ઉપયોગ થાય છે. . . પ્રશ્ન: ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની અસ્તિ શી રીતે
' ઉત્તરઃ જીવને સ્વભાવ ઊર્ધ્વગામી છે અને પુદ્ગલને સ્વભાવ
અધોગામી છે, છતાં છરી અને પુગલને ભેગાં મળેલાં જોઈએ છીએ તેનું કારણ શું? તે ધર્માસ્તિકાયની અને અધમસ્તિકાયની મદદથી અનુક્રમે ગતિ કરી શકે છે અને સ્થિર રહી શકે છે. જેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ જીવ તથા પુદ્ગલેને ગતિ તથા સ્થિતિ આપવામાં અપેક્ષા કારણું છે. આટલા આટલા તત્ત્વો થઈ ગયા પરંતુ આ શોધ કેઈએ કરી હોય તેમ લાગતું નથી, અને કરી પણ શકે નહિ કારણ કે તે સર્વજ્ઞ વિના કઈ કહી શકે નહિ. તે અતીક્રિય જ્ઞાનનો વિષય છે.. .
- પ્રાજક હવે મૂળ દ્રવ્યનું કથન કરે છે
द्रव्याणि जीवाश्च ।। (દ્રષ્યાગિન્નીવા+)
શબ્દાર્થ વ્યળિ–કો . વિવાદ–છો.
* (