________________
તરવાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૧૭૧ - મા–ભાગ . વતુર્મા–પલ્યોપમનો ચોથે ભાગ
રોપાણા–બાકીનાઓની - ' " સૂત્રાર્થઃ તિષ્ક અર્થાત્ સૂર્ય, ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક અધિક પલ્યોપમની છે.
ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમની છે.
તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો ચોથો ભાગ છે. - ' અને જઘન્ય સ્થિતિ તે પલ્યોપમનો આઠમો ભાગ છે.
શેષ અર્થાત તારાઓને છોડીને બાકીના જ્યોતિષ્ક એટલે કે - ગ્રહ-નક્ષત્રોની જઘન્ય સ્થિતિ પલ્યોપમને ચોથે ભાગ છે. [૪૮-પ૩]
એ અધ્યાય સમાપ્ત