SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ૧૭૧ - મા–ભાગ . વતુર્મા–પલ્યોપમનો ચોથે ભાગ રોપાણા–બાકીનાઓની - ' " સૂત્રાર્થઃ તિષ્ક અર્થાત્ સૂર્ય, ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક અધિક પલ્યોપમની છે. ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમની છે. તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો ચોથો ભાગ છે. - ' અને જઘન્ય સ્થિતિ તે પલ્યોપમનો આઠમો ભાગ છે. શેષ અર્થાત તારાઓને છોડીને બાકીના જ્યોતિષ્ક એટલે કે - ગ્રહ-નક્ષત્રોની જઘન્ય સ્થિતિ પલ્યોપમને ચોથે ભાગ છે. [૪૮-પ૩] એ અધ્યાય સમાપ્ત
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy