________________
૧૫૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧. ગમનનિયાની ત્તિ અને મનનિયામાં પ્રવૃત્તિ: એ બન્ને ઉપરઉપરના દેવામાં એછાં હોય છે; કેમકે ઉપરઉપરના દેવામાં ઉત્તરાત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હાવાને કારણે દેશાંતરવિષયક ક્રીડા કરવાની રિત એછીએછી થતી જાય છે. સાતકુમાર આદિ દેવા જેમની જઘન્ય સ્થિતિ એ સાગરાપમ હોય છે, તે અધેાભાગમાં સાતમા નરક સુધી અને તીરછા ભાગમાં અસંખ્યાત હજાર કાડાકાડિ યાજન પર્યંત જવાનું સામર્થ્ય રાખે છે. એમની પછીના દેવાને ગતિવિષય ઘટતાંઘટતાં એટલા બધા ઘટી જાય છે કે ઉપરના દેવા વધારેમાં વધારે ત્રીજા નરક સુધી જ જઇ શકે છે. શક્તિ ગમે તેટલી હાય તેા પણ કાઇ દેવ નીચેના ભાગમાં ત્રીજા નરકથી આગળ ગયે નથી અને જશે નહિ.
૨. શરીરનું માળ : એ અનુક્રમે પહેલા-ખીજા સ્વર્ગમાં સાત હાથનું; ત્રીજા-ચેાથા સ્વર્ગમાં છે હાથનું; પાંચમા-છઠ્ઠા સ્વર્ગમાં પાંચ હાથનું; સાતમા-આઠમા સ્વર્ગમાં ચાર હાથનું; નવમાથી બારમાં સ્વર્ગ સુધીમાં ત્રણ હાથનું; નવ પ્રવેયકમાં એ હાથનું અને અનુત્તર વિમાનમાં એક હાથનું હાય છે.
૩. પરિશ્ર્વ: પહેલા સ્વર્ગમાં બત્રીસ લાખ વિમાન, ખીજામાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજામાં બાર લાખ, ચેાથામાં આઠ લાખ, પાંચમામાં ચાર લાખ, છઠ્ઠામાં પચાસ હજાર, સાતમામાં ચાળીસ હજાર, આડમામાં છ હજાર, નવમાથી બારમા સુધીમાં સાતસેા, અધેવી ત્રણ ત્રૈવેયકમાં એક સેા અગિયાર, મધ્યમ ત્રણ ત્રૈવેયકમાં એક સે સાત, ઊર્ધ્વમાં ત્રણ ત્રૈવેયકમાં સા અને અનુત્તરમાં પાંચ જ વિમાનના પરિગ્રહ છે.
".
૪. મિમાન: એને અર્થ અહંકાર છે. સ્થાન, પરિવાર, શક્તિ, વિષય, વિભૂતિ, સ્થિતિ આદિમાં અભિમાન પેદા થાય છે; આવું