________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૬૧
એટલે અગ્નિ ખૂણામાં વહ્નિ, દક્ષિણમાં અરુણુ, દક્ષિણપશ્ચિમમાં એટલે નૈઋત્ય ખૂણામાં ગદંતાય, પશ્ચિમમાં તુષિત, પશ્ચિમેાત્તર એટલે વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ, ઉત્તરમાં મરુત અને વચમાં અરિષ્ટ નામના લેાકાંતિક દેવા રહે છે. એમનાં સારસ્વત આદિ નામ વિમાનના હું નામથી પ્રસિદ્ધ થયાં છે. અહીં એટલી વિશેષતા જાણી લેવી જોઇએ કે આ બન્ને સુત્રાના મૂળ ભાષ્યમાં લોકાંતિક દેવના આઠ જ ભેદે અતાવ્યા છે; દિગંબર સૂત્રપાદ પ્રમાણે પણ આઠે જ સંખ્યા જણાય છે, તેમાં મરુતી ઉલ્લેખ નથી. અલબત્ત, ઠાણાંગ આદિ સૂત્રોમાં નવ ભેદ દેખાય છે; (ઉત્તમ ચરિત્રમાં તે દશ ભેદેશને પણ ઉલ્લેખ છે) તેથી એમ જણાય છે કે મૂળસૂત્રમાં ‘મહતો' પા' પ્રક્ષિપ્ત થયેલે છે. [૨૫–૨૬]
હવે અનુત્તર વિમાનના દેવેનું વિશેષત્વ કહે છેઃ विजयादिषु द्विचरमाः |२७| (વિલયા‹િg+ટ્વિ+વરમાઃ)
શબ્દાર્થ ટ્રિએ
વિનયા—િવિજયાદિમાં ચરમા: છેલ્લી વાર
સત્રાર્થ: વિજયાદિમાં દેવ, દ્રિચરમ-ફક્ત એ વાર મનુષ્યજન્મ ધારણ કરવાવાળા હેાય છે.
વિશેષાર્થ-સમજાતી
અનુત્તર વિમાનના પાંચ પ્રકાર છે. એમાંથી વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનામાં જે દેવા રહે છે, તે ચિરમ હેાય છે. અર્થાત્ તે અધિકમાં અધિક બે વાર મનુષ્યજન્મ ધારણ કરી. મેક્ષ પામે છે, એને ક્રમ આ પ્રમાણે છેઃ ચાર અનુત્તર વિમાનથી વ્યુત થયા. પછી મનુષ્યજન્મ, એ જન્મની પછી અનુત્તર
1