________________
૧૬૪
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા શેષ ઇન્દ્રોની સ્થિતિ પિણા બે પલ્યોપમની છે. .
બે અસુરેન્દ્રોની સ્થિતિ ક્રમથી સાગરોપમ અને કંઈક અધિક સાગરોપમની છે.
વિશેષાર્થ–સમજૂતી - અહીં ભવનપતિનિકાયની જે સ્થિતિ બતાવી છે, તે ઉત્કૃષ્ટ સમજવી જોઈએ; કેમકે જઘન્ય સ્થિતિનું વર્ણન આગળના પિસ્તાળીસમા સૂત્રમાં આવવાનું છે. ભવનપતિનિકાયને અસુરકુમાર, નાગ-. કુમાર આદિ દશ ભેદો પહેલાં કહ્યા છે. દરેક ભેદના દક્ષિણાર્ધના અધિપતિ અને ઉત્તરાર્ધના અધિપતિરૂપે બે બે ઈન્દ્ર છે; તેમનું વર્ણન પહેલાં જ કરી દીધું છે. એમાંથી દક્ષિણ અને ઉત્તરના બે અસુરેન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે. દક્ષિણાર્ધ અધિપતિ ચમાર નામના અસુરેન્દ્રની સ્થિતિ એક સાગરેપમની અને ઉત્તરાધના અધિપતિ બલિ નામના અસુરેન્દ્રની સ્થિતિ સાગરોપમથી કાંઈક અધિક છે. અસુરકુમારને છોડીને બાકીના નાગકુમાર આદિ નવ પ્રકારના ભવનપતિના દક્ષિણાર્ધના ધરણેન્દ્ર આદિ જે નવ ઇંદ છે, એમની સ્થિતિ દોઢ પલ્યોપમની અને જે ઉત્તરાર્ધના ભૂતાનંદ આદિ નવ ઈન્દ્ર છે, એમની સ્થિતિ પોણા બે પલ્યોપમની છે. [૩૦–૩૨] હવે વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરે છે सौधर्मादिषु यथाक्रसम् ।३३।। સાપ રૂઝા अधिके च ।३५/ સતત સાનરકુમારે રૂદા. विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च ।३७। आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु . :.
- સર્વાર્થસિદ્ધ રૂદ્રા