________________
૧૫૮
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પહેલા વર્ગથી સર્વાર્થસિદ્ધ પતિ પણ જઈ શકે છે. પરંતુ ચતુર્દશપૂર્વધારી સંયત પાંચમા સ્વર્ગથી નીચે ઉત્પન્ન જ થતા નથી. ..
૫. અનુમાવઃ એનો અર્થ લોકસ્વભાવ-જગદ્ધર્મ છે. એને લીધે બધાં વિમાન તથા સિદ્ધશિલા આદિ આકાશમાં નિરાધાર રહેલાં છે.
ભગવાન અરિહંતને જન્માભિષેક આદિ પ્રસંગે ઉપર દેવોના આસનનું કંપિત થવું એ પણ લોકાનુભાવનું જ કાર્ય છે. આસનકંપની પછી અવધિજ્ઞાનના ઉપયોગથી તીર્થકરને મહિમા જાણી કેટલાક દેવ પાસે આવી એમની સ્તુતિ, વંદના, ઉપાસના આદિથી આત્મકલ્યાણ કરે છે. કેટલાક દે પિતાના સ્થાનમાં જ રહી પ્રત્યુત્થાન, અંજલિકર્મ, પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી તીર્થકરની ચર્ચા કરે છે. આ પણ બધું જ લોકાનુભાવનું જ કાર્ય છે. [૨] હવે વિમાનિકેમાં વેશ્યાને નિયમ કહે છેઃ ' . વીતાવહેચા ત્રિપુરરૂા.
. (વીત+F+શુ+ચા+ફ્રિકત્રિવેણુ) . .
શબ્દાર્થ વીત–પીલેશ્યા
ઘ-પલેશ્યા . જુવ–શુકલેશ્યા —િએ " ત્રિ—ત્રણ
–બાકીનામાં સૂત્રાર્થઃ બે, ત્રણ અને બાકીનાં સ્વર્ગોમાં ક્રમપૂર્વક પીત, પા. અને શુકલેશ્યાવાળા દેવ છે.
વિશેષાર્થ-સમજાતી : - પહેલા બે સ્વર્ગના દેવોમાં પીત-તેજોલેસ્યા હોય છે, ત્રીજાથી - પાંચમા સ્વર્ગ સુધીના દેવોમાં પદ્મશ્યા અને છટ્ટાથી સર્વાર્થસિદ્ધ - પતના દેવોમાં શુકલલેસ્યા હોય છે. આ નિયમ શરીરવર્ણપ દ્રવ્ય
લેશ્યાને માટે જ છે, કેમકે અધ્યવસાયરૂપ ભાવલેણ્યા તે બધા યે દેવમાં છે મળી આવે છે. [૩] .