________________
૧૫૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રક્ષાન્તર દીપિકા
આભૂષણ આદિમાં હોય છે. [૧૨]
પંચવિધ બ્યોતિન્દ્ર: મેરુના સમતલ ભૂમિભાગથી સાતસા નેવું ચેાજનની ઊંચાઈ ઉપર જ્યેાતિશ્રક્રના ક્ષેત્રને આરંભ થાય છે; તે ત્યાંથી ઊંચાઇમાં એકસે દશ યેાજનપરિમાણ છે, અને તીરછું અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પરિમાણ છે. એમાં દશ યેાજનની ઊંચાઈ ઉપર અર્થાત ઉક્ત સમતલથી આસે ચેાજનની ઊંચાઈ ઉપર સૂર્યનું વિમાન છે; ત્યાંથી એ’શીયેાજનની ઊંચાઈ ઉપર અર્થાત્ સમતલથી આસા એશીયેાજનની ઊંચાઈ ઉપર ચંદ્રનું વિમાન છે, ત્યાંથી વીશ યેાજનની ઊંચાઈ સુધીમાં અર્થાત્ સમતલથી નવસે। યેાજનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા છે. પ્રકીણ તારા કહેવાની મતથ્ય એ છે કે બીજા કેટલાક તારાઓ એવા પણ છે કે જે અનિયતચારી હાવાથી કયારેક સૂર્યચંદ્રની નીચે પણ ચાલ્યા જાય છે અને કચારેક ઉપર પણ ચાલ્યા જાય છે. ચંદ્રની ઉપર વીશ યેાજનની ઊંચાઈમાં પહેલા ચાર ચેાજનની ઊંચાઈ ઉપર નક્ષત્ર છે, એની પછી ચાર યેાજનની ઊંચાઈ 'ઉપર મુધગ્રહ, મુધથી ત્રણ યેાજન ઊંચે શુક્ર, શુક્રથી ત્રણ ચેાજન ઉંચે ગુરુ, ગુરુથી ત્રણ યેાજન ઊંચે મંગળ અને મંગળથી ત્રણ ચેન્જનઊઁચે શનૈશ્વર છે. અનિયતચારી તારા જ્યારે સૂર્યની નીચે ચાલે છે, ત્યારે તે સૂર્યની નીચે દશ યેાજનપ્રમાણ જ્યેાતિવ ક્ષેત્રમાં ચાલે છે, વ્યેતિષ-પ્રકાશમાન વિમાનમાં રહેવાને કારણે સૂર્ય દિયેતિક કહેવાય છે. એ બધાના મુકુટામાં પ્રભામંડલ જેવું ઉજ્વલ સુર્યાદિના મડળ જેવું ચિહ્ન હોય છે. સૂર્યને સૂર્યમંડળના જેવું, ચંદ્રને ચંદ્રમંડળના જેવું અને તારાઓને તારામંડળના જેવું ચિહ્ન હાય છે. [૧૩]
વર જ્યોતિ : માનુષેાત્તર નામના પર્વત સુધી મનુષ્યલેાક છે, એ વાત પહેલાં કહેવાઈ ગઈ છે. એ મનુષ્યલેાકમાં જે જ્યાતિષ્ક
૧. જુઓ આ ૩, ૩૦ ૧૪.