________________
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૧૪૧ ' વિશેષાર્થ-સમજૂતી " ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશે પ્રકારના દેશમાં તથા વ્યંતરનિકાયના કિન્નર આદિ આઠે પ્રકારના દેવોમાં બે બે ઈંદ્ર છે. જેમકે, ચમર અને બલિ અસુરકુમારમાં, ધરણ અને ભૂતાનંદ નાગકુમારમાં, હરિ અને હરિસહ વિઘકુમારામાં, વેણુદેવ અને વેણુદારી સુપર્ણકુમારેમાં, અગ્નિશિખ અને અગ્નિમાણવ અગ્નિકુમારમાં,
વેબ અને પ્રભંજન વાયુકુમારમાં, સુષ અને મહાદેવ સ્વનિત- કુમારામાં, જલકાંત અને જલપ્રભ ઉદધિમારેમાં, પૂર્ણ અને વાસિષ્ટ
દીપકુમારેમાં તથા અમિત ગતિ અને અમિતવાહન દિફકમારેમાં ઇદ્ર
છે. એ રીતે બંતરનિકામાં પણ, કિન્નરોમાં કિન્નર અને કિપુરુષ, 'જિંપુરમાં સત પુરુષ અને મહાપુરુષ, મારગમાં અતિકાય અને
મહાકાય, ગાંધર્વોમાં ગીતરતિ અને ગીતયશ, યક્ષમાં પૂર્ણભદ્ર અને - માણિભદ્ર, રાક્ષસોમાં ભીમ અને મહાભીમ, ભૂતોમાં પ્રતિરૂપ અને - અપ્રતિરૂપ તથા પિશામાં કાળ અને મહાકાળ એમ બે બે છંદો છે. - ભવનપતિ અને વ્યંતર એ બે નિકામાં બે બે ઈદ્ર કહેવાથી બાકીના નિકોમાં બે બે ઈકોનો અભાવ સૂચિત કર્યો છે. જ્યોતિષ્કમાં તો ચંદ્ર અને સૂર્ય જ ઈદ છે. ચંદ્ર અને સૂર્ય અસંખ્યાત છે; એથી
જ્યોતિષ્કનિકાયમાં ઈદ્ર પણ એટલા જ હોય છે. વિમાનિકનિકાયમાં પ્રત્યેક કલ્પમાં એક એક ઈંદ્ર છે. સાધર્મિક૯૫માં શક્ર, ઐશાનમાં ઈશાન, અને સાનમારમાં સનકુમાર નામના ઈદ્ર છે. આ રીતે ઉપર જણાવેલ દેવમાં તે તે દેવલોકના નામવાળે એક એક ઈંદ્ર છે. વિશેષતા ફક્ત એટલી જ છે કે આનત અને પ્રાણત એ બંનેને ઇંદ્ર એક છે, અને તેનું નામ પ્રાણુત છે. આરણ અને અર્ચ્યુન એ બે કને
ઈદ પણ એક છે અને તેનું નામ અય્યત છે. [૬] - હવે પહેલા બે નિકામાં લેશ્યા કહે છે: