________________
અશુભ સ. ૧ણામે સાતે બે શબ્દ આદિ અને
૧૨૨
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા છે; ધૂમપ્રભામાં નીલ અને કૃણ લેસ્યા છે; તમ.પ્રભામાં કૃષ્ણ લેશ્યા
છે અને મહાતમ પ્રભામાં કૃણ લેસ્યા છે; પરંતુ તે તમ પ્રભાથી - તીવ્રતમ છે.
.
. . . . ' ' gરિણામ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ આદિ અનેક પ્રકારનાં .. પદ્ગલિક પરિણામ સાતે ભૂમિમાં ઉત્તરોત્તર અધિકઅધિક : અશુભ હોય છે. ' ' - શરીર: સાતે ભૂમિઓના નારકોનાં શરીર અશુભનામે કર્મના . ઉદયથી ઉત્તરોત્તર આધકઅધિક અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનવાળાં તથા અધિકઅધિક અશુચિ અને બીભત્સ છે.
વૈજ્ઞા : સાતે ભૂમિઓના નારકોની વેદના ઉત્તરોત્તર અધિક તીવ્ર હોય છે. પહેલી ત્રણ ભૂમિઓમાં ઉણુ વેદના, ચોથીમાં ઉણ . શીત, પાંચમીમાં શીતળુ, છઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વક્તા હોય છે. આ ઉષ્ણતાની અને શીતતાની વેદના એટલી સખત ' ' હોય છે કે, એ વેદનાઓને ભોગવનારા નારકો જે મર્યલોકની સખત : ગરમી અથવા સખત શરદીમાં આવી જાય તો તેઓ ખૂબ આરામથી ઊંઘી શકે.
વિક્રિચા: એમની વિક્રિયા પણ ઉત્તરોત્તર અધિક અશુભ હેય." છે. તેઓ દુઃખથી ગભરાઈને એનાથી છૂટવાને માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઊલટી જ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સુખનું સાધન મેળવવા જતાં એમને દુઃખમાં સાધન જ મળી જાય છે. તેઓ વૈક્રિયલબ્ધિથી બનાવવા જાય છે શુભ, પરંતુ બની જાય છે અશુભ. ' પ્રશ્ન લેણ્યા આદિ અશુભતર ભાવને નિત્ય કહ્યા એનો શો અર્થ?
ઉત્તર : નિત્યનો અર્થ નિરંતર છે. ગતિ, જાતિ, શરીર અને. અંગે પાંગનામ કર્મના ઉદયથી નરકગતિમાં લેસ્થા આદિ ભાવો જીવન . પર્યત અશુભ જ બની રહે છે; વચમાં એક પળને માટે ક્યારે પણ