________________
૧૨૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નાત્તર દીપિકા
:
પડેલી ભૂમિની જાડાઈ થઈ. બીજીથી લઈ સાતમી ભૂમિ સુધીમાં આવે! વિભાગ નથી; કેમકે એમાં શર્કરા, વાલુકા આદિ જે જે પદાર્થો છે તે બધી જગ્યાએ એકસરખા છે. રત્નપ્રભાના પ્રથમ કાંડ ખીજા ઉપર અને બીજો કાંડ ત્રીજા ઉપર સ્થિત છે; ત્રીજો કાંડ ધનેદધિવલય ઉપર, નેધિ બનવાતવલય ઉપર; બનવાત તનુવાતવલય ઉપર અને તનુવાત આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે; પરન્તુ આકાશ કેાઈના ઉપર સ્થિત નથી, તે આત્મપ્રતિષ્ટિત છે; કેમકે આકાશના સ્વભાવ જ એવે છે કે જેથી એને બીજા આધારની અપેક્ષા રહેતી નથી. મીજી ભૂમિના આધાર એને ધનેધિવલય છે; તે વલય પેાતાની નીચેના ધનવાતવલય ઉપર આશ્રિત છે; ધનવાત પેાતાની નીચેના તનુવાતને આશ્રિત છે; તનુવાત નીચેના આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે અને આકાશ સ્વાશ્રિત છે. એ જ ક્રમ સાતે ભૂમિએ! સુધી દરેક ભૂમિ અને એના ધનેાધિ આદિ વલયની સ્થિતિના સંબંધમાં સમજી લેવા. ઉપરઉપરની ભૂમિથી નીચેનીચેની ભૂમિનું બાહુલ્ય ઓછું હોવા છતાં પણ એને વિષ્ણુભ આયામ અધિકઅધિક વધતા જ જાય છે, એથી એનું સંસ્થાન છત્રાતિછત્રની સમાન અર્થાત્ ઉત્તરાત્તર પૃથુવિસ્તીર્ણ, પૃથુતર કહેવાય છે. [૧]
સાતે ભૂમિએની જેટજેટલી જાડાઈ પહેલાં કહી છે એની ઉપર તથા નીચેના એકએક હુન્નર યેાજન છેાડી દઈ ને બાકીના મધ્ય ભાગમાં નરકાવાસ છે, જેમકે રત્નપ્રભાની એક લાખ એશી હજાર યેાજનની જાડાઈમાંથી ઉપર નીચેના એકએક હજાર યેાજન છેડીને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર યેાજન પ્રમાણ ભાગમાં નરક છે. એ જ ક્રમ સાતે ભૂમિ સુધી સમજી લેવા, નરાનાં રૌરવ, રૌદ્ર, ઘાતન, શાચન દિ અશુભ નામ છે; જેમને સાંભળતાં જ ભય પેદા થાય છે. રત્નપ્રભાગત સીમંતક નામના નરકાવાસથી લઇ મહાતમઃપ્રભાગત અપ્રતિષ્ઠાનનામક નરકાવાસ સુધીના બધા નરકાવાસ વાના છરાના