________________
તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૨૧ ' જેવાં તળવાળાં છે; પણ બધાનાં સંસ્થાન-આકાર એકસરખા નથી.
કેટલાક ગાળ, કેટલાક ત્રિકેણ, કેટલાક ચતુષ્કોણ, કેટલાક હાંલ્લા જેવા, કેટલાક લોઢાના ઘડા જેવા, એ રીતે ભિન્નભિન્ન પ્રકારના હોય છે. પ્રેસ્તર–પ્રતર જે માળવાળા ઘરના તળ સમાન છે, એમની સંખ્યા આ પ્રમાણે છેઃ રત્નપ્રભામાં તે પ્રસ્તર છે અને શર્કરામભામાં – અગિયાર. આ પ્રકારે દરેક નીચેની ભૂમિમાં બબ્બે ઘટાડવાથી સાતમી મહાતમપ્રભા ભૂમિમાં એક જ પ્રસ્તર છે. એ પ્રસ્તરમાં નરક છે. ન મૂમમાં જાવાની હંડ્યા : પ્રથમ ભૂમિમાં ત્રીસ લાખ,
બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દસ લાખ, - પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં પાંચ ઓછા એક લાખ (૯૯,૯૯૫)
અને સાતમી ભૂમિમાં ફક્ત પાંચ નરકાવાસ છે. - પ્રશ્નઃ પ્રસ્તરોમાં નરક છે એમ કહેવાનો શો અર્થ? '
ઉત્તર : એક પ્રસ્તર અને બીજા પ્રસ્તરની વચ્ચે જે અવકાશ એટલે કે અંતર છે, એમાં નરક નથી; કિન્તુ દરેક પ્રસ્તરની જાડાઈ - જે ત્રણ ત્રણ હજાર જનની માનવામાં આવે છે, એમાં એ વિવિધ આ સંસ્થાનવાળાં નરક છે.
પ્રશ્નઃ નરક અને નારકને શો સંબંધ ? . . . . ઉત્તર : નારક એ જીવ છે; અને નરક એના સ્થાનનું નામ છે. - નરક નામના સ્થાનના સંબંધથી જ તેઓ નારક કહેવાય છે. [૨] . . પહેલી ભૂમિથી બીજી અને બીજથી ત્રીજી એ રીતે સાતમી
ભૂમિ સુધીનાં નરક અશુભ, અશુભતર અને અશુભતમ રચનાવાળાં - છે. એ પ્રકારે એ નરકામાં રહેલ નારકેની લેશ્યા, પરિણામ, દેહ, ' વેદના અને વિક્રિયા પણ ઉત્તરોત્તર અધિક ધક અશુભ છે. ' રચા : રત્નપ્રભામાં કાપત લેસ્યા છે; શર્કરા પ્રભામાં પણ
કાપિત છે; પરંતુ તે રત્નપ્રભાથી અધિક તીવ્ર સંકલેશવાળી છે. " વાલુકાપ્રભામાં કાપત અને નીલ લેસ્થા છે; પંકપ્રભામાં નીલ લેસ્યા