________________
. ૧૧૧
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા . . . . શબ્દાર્થ : ગૌવતિ–ઉપપાત જન્મવાળા (નારક અને દેવ)
કારમ –ચરમદેહી • • - ” ૩ત્તમપુ——ઉત્તમ પુરુષ સંચ–અસંખ્યાત વર્ષો–વવાળા
" વાયુઆયુષ્ય અનાવતી અનપવર્તનીયવાળા - - આયુષ: _આયુષ્યવાળા . . - - સૂત્રાર્થ (પર) ઔપપાતિક (નારક અને દેવ) ચરમ શરીરી ઉત્તમ પુરુષ અને અસંખ્યાત વર્ષથી એ અનાવર્તનીય આયુષ્યવાળા એ જ હોય છે. • • • - ' . ' ' વિશેષાર્થ સમજૂતી
પ્રશ્ન : આયુષ્યના કેટલા પ્રકાર છે અને તે ક્યા કયા? તે અને તેને શો અર્થ છે તે સમજાવો.
ઉત્તરઃ આયુષ્યના બે પ્રકાર છે: (૧) અપવર્તનીય અને અનપવર્તનીય.
અપવર્તનીયજે આયુષ્ય બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં જ શીધ્ર ભોગવી શકાય છે તે અપવર્તનીય આયુષ્ય છે.
અને વર્તનીય: અને જે આયુષ્ય બંધકાળની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં સમાપ્ત થતું નથી, તે અનાવર્તનીય આયુષ્ય છે. : પ્રશ્નઃ અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યને બંધ કેના
ઉપર આધાર રાખે છે? ' ઉત્તર : તે બંધે સ્વાભાવિક નથી, પરંતુ તે પરિણામ(વિચાર)ની તારતમ્યતા ઉપર અવલંબિત છે. . .
પ્રશ્નઃ આયુષ્ય ક્યારે બંધાય છે? 6. ઉત્તરઃ ભાવી જન્મના આયુષ્યનું નિર્માણ વર્તમાન જન્મમાં થાય