________________
૧૧૨૩
તત્ત્વાર્થસૂત્ર-પ્રાત્તર દીપિકા
છે. તે સમયે જો પિરણામ મંદ હોય તે આયુષ્યનો બંધ શિથિલ થઈ જાય છે, તેથી નિમિત્ત મળતાં બંધકાળની કાળમર્યાદા ઘટી જાય છે; એનાથી ઊલટું તે પરિણામ તાત્ર હાય તેા આયુષ્યના બંધ ગાઢ થાય છે, તેથી નિમિત્ત મળવા છતાં પણ અંધકાળની મર્યાદા ઘટતી નથી, અને આયુષ્ય પણ એકીસાથે ભેગવાતું નથી. તીવ્ર પરિણામથી ઉત્પન્ન થયેલ ગાઢ બંધવાળુ આયુષ્ય શસ્ત્ર, વિષ આદિના પ્રયોગ થયા છતાં પણ પાતાની નિયત કાળમર્યાદા પહેલાં પૂર્ણ થતું નથી, અને મંદ પરિણામથી ઉત્પન્ન થયેલ શિથિલ બંધવાળુ આયુષ્ય ઉપર કહેલા પ્રયાગ થતાં જ પાતાની નિયત કાળભર્યાદા સમાપ્ત થયા પહેલાં જ અંતર્મુદ્દતમાં જ ભાગવાઈ જાય છે. આયુષ્યના આ શીઘ્ર ભાગને જ અપવર્તનીય અથવા અફાળે મૃત્યુ કહે છે. અને નિયત સ્થિતિવાળા ભાગને અનેપવર્તનીય અથવા કાળમૃત્યુ કહે છે.
{
.
પ્રશ્ન : પવનીય આયુષ્ય કેવું હોય છે?
ઉત્તર : તે સાપક્રમી એટલે ઉપક્રમ સહિતવાળુ હાય છે. પ્રશ્ન : ઉપક્રમને અર્થ શે?
ઉત્તર : 'તીત્ર શસ્ત્ર, તીવ્ર વિષ, તીવ્ર અગ્નિ આદિ જે નિમિત્તોથી
અકાળ મૃત્યુ થાય છે. તે નિમિત્તાનું પ્રાપ્ત થવું તે 'ઉપક્રમ' છે. પ્રશ્નઃ અનવર્તનીય આયુષ્ય કેવું હાય છે?
ઉત્તર : તે સાક્રમી અને નિરુપક્રમી બન્ને પ્રકારનું છે? અધિકારી
પ્રશ્ન: ચરમ દેહી અને ઉત્તમ પુરુષ કાણુ ગણાય? ઉત્તર: તે મનુષ્ય જ ગણી શકાય.
પ્રશ્નઃ ચરમદંહી એટલે શું? :
ઉત્તર: જન્માંતર લીધા વિના એ જ શરીરથી મેાક્ષ મેળવનાર ચરમદેહી કહેવાય છે.