________________
૧૧૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ઉત્તર : નારક અને સંમૂર્ણિમ જીવાને નપુંસકવેદ હાય છે. દેવેને નપુંસકવેદ હેતે નથી. અર્થાત્ બાકીના એ વેદ તેમનામાં હોય છે. બાકીના બધાને એટલે કે મનુષ્યા અને તિર્યંચાને ત્રણે વેદ હાઇ શકે છે.
વિકારની તરતમતા
.
પ્રશ્ન: વિકારની તરતમતા સમજાવે.
ઉત્તર: પુષવેદના વિકાર સૌથી ઓછે "સ્થાયી હેાય છે. સ્ત્રીવેદના વિકાર એનાથી વધારે સ્થાયી અને નપુંસકને વિકાર સ્ત્રીવેદના વિકારથી પણ અધિક સ્થાયી હોય છે.
પ્રશ્ન: વિકારની તરતમતા ઉપમા દ્વારા સમજાવે.
ઉત્તર : પુરુષવેદને વિકાર ધાસમાં સળગતા અગ્નિ સમાન છે, જે તેની વિશિષ્ટ રચનાને લીધે જલદી પ્રગટ થતાં દેખાય છે અને જલ્દી શાંત થતા પણ દેખાય છે. સ્ત્રીવેદના વિકાર અંગારાની સમાન છે, જે તેની વિશિષ્ટ રચનાને લીધે જલ્દી પ્રગટ થતો દેખાતે નથી અને જલ્દી શાંત થતા પણ દેખાતે નથી.
નપુંસકવેદના વિકાર તપેલી ઇંટના જેવા છે, જે બહુ જ સમય પછી શાંત થાય છે. સ્ત્રીમાં મળ ભાવ મુખ્ય છે એથી એને કઠેર તત્ત્વની અપેક્ષા રહે છે. પુરુષમાં કઠેાર ભાવ મુખ્ય હાવાથી એને કામળ તત્ત્વની અપેક્ષા રહે છે, પરંતુ નપુંસકમાં બન્ને ભાવેનું મિશ્રણ હોવાથી બન્ને તત્ત્વાની અપેક્ષા રહે છે.
',
આયુષ્યના પ્રકાર અને સ્વામી
औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवर्त्यायुषः । ५२ । (૧૨)(ૌપતિ+ચરમટે.ત્તમપુરા+સંધ્યેચવર્ષ
+માયુષ:+અનવવૃત્તિ+માયુ :)