________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
(૪૨) આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. (૪૩) અને બધા ય સંસારી જીવાને એ હાય છે. (૪૪) એકીસાથે એક જીવને તૈજસ અને કાર્મથી લઇને ચાર સુધી શરીર વિકલ્પથી હેાય છે.
(૪૫) અંતિમ—કાર્યણ શરીર જ ઉપભાગ-સુખદુઃખાદિના
૯૮
અનુભવ રહિત છે.
(૪૬) પહેલું અર્થાત્ ઔદારિક શરીર સંમૂમિ જન્મથી અને ગર્ભજન્મથી જ પૈદા થાય છે.
(૪૭) વક્રિય. શરીર ઉપપાત જન્મથી પેદા થાય છે તથા તે લબ્ધિથી પણ પેદા થાય "છે.
: (૪૮) આહારક શરીર શુભ-પ્રશસ્ત પુદ્ગલદ્રષ્યજન્ય વિશુદ્ધનિષ્પાપકારી અને વ્યાધાત—બધા રહિત હોય છે, તથા તે ચૌદ પૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થાય છે.
1
વિશેષા-સમજૂતી.
શરીરના પ્રકાર અને તેમની વ્યાખ્યા
1'
પ્રશ્નઃ દેહધારી જીવા અનંત છે. એમનાં શરીર પણ ભિન્નભિન્ન હેાવાથી વ્યક્તિશઃ અનંત છે તે પછી પાંચ શરીર બતાવવાનું શું પ્રયેાજન?
; }
ઉત્તર : કાર્યકારણુ આદિના સાદૃશ્યની દષ્ટિએ સંક્ષેપમાં તેના વિભાગ કર્યાં છે તેથી પાંચ શરીરે બતાવ્યાં છે.
+ !
''
.
પ્રશ્ન: તેનાં નામ કહેા.
ઉત્તર: ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણુ, પ્રશ્ન : શરીર શું છે?
ઉત્તર : તે જીવને ક્રિયા કરવાનું સાધન છે. પ્રશ્ન : ઔદારિક શરીર કાને કહે?