________________
.
.
''
૧૦૪
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તરઃ એકીસાથે એક સંસારી જીવને ઓછામાં ઓછાં બે અને અધિકમાં અધિક ચાર સુધી શરીર હોઈ શકે. પાંચ ક્યારે પણ હોતાં નથી. જ્યારે બે હોય છે ત્યારે તેજસ ને કામણ હોય છે, કારણ કે કે એ બન્ને વાવત સંસારભાવી–જીવને સંસાર હોય ત્યાં સુધી રહેનારાં છે. એવી સ્થિતિ અંતરાલ ગતિમાં જ પ્રાપ્ત થાય છે, કેમકે એ સમયે અન્ય કોઈ પણ શરીર હેતું નથી. જ્યારે ત્રણ હોય છે ત્યારે તેજસ, કાર્મણ અને દારિક અથવા તૈજસ, કામણ અને વૈક્રિય હોય છે. પહેલો પ્રકાર મનુષ્ય અને તિરોમાં અને બીજો પ્રકાર દેવું અને નારમાં જન્મકાળથી લઈ મરણ પતિ હોય છે. જ્યારે ચાર હોય છે ત્યારે તેજસ, કામણ, દારિક અને વૈક્રિય - અથવા તો તૈજસ, કામણ, દારિક અને આહારક હોય છે. પહેલો વિક૯પ ક્રિય લબ્ધિના પ્રયોગના સમયે કેટલાક મનુષ્યો અને તિમાં મળી આવે છે, જ્યારે બીજો વિકલ્પ આહારક લબ્ધિના પ્રયોગના સમયે ચતુર્દશ-પૂર્વી મુનિમાં જ હોય છે. પાંચ શરીર એકીસાથે કોઇને પણ હોતાં નથી, કેમકે વૈક્રિય લબ્ધિ. અને આહારક લબ્ધિને પ્રયોગ એકીસાથે સંભવ નથી.
. . . તે પ્રશ્ન ઉક્ત રીતે ત્રણ કે ચાર શરીર જ્યારે હોય ત્યારે તેમની આ સાથે એક જ સમયમાં એક જીવનો સંબંધ કેવી રીતે ઘટી શકે?
* ઉત્તર : જેમ એક જ પ્રદીપનો પ્રકાશ એકસાથે અનેક - વસ્તુઓ ઉપર પડી શકે છે તેમ એક જ છવના પ્રદેશના અનેક - શરીરોની સાથે અખંડપણે સંબંધ હોઈ શકે છે.
. . પ્રશ્ન : શું કઈ વાર કેાઈને એક જ શરીર હોતું નથી? - ઉત્તર: ભા.. સામાન્ય સિદ્ધાંત એવો છે કે તૈજસ અને કાર્પણ શરીર એ બંને શરીર. કયારે પણ અલગ હોતાં નથી, એથી જ કોઈ એક શરીરને કયારે પણ સંભવ હતો નથીપરંતુ કેટલાક આચાર્યોને એવો મત છે કે તેજસ શરીર કાશ્મણની માફક વાવત