________________
- ૭૮ '
1. તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા - પ્રશ્નઃ નિવૃત્તિ ઈન્દ્રિય એટલે શું?
ઉત્તર : શરીર ઉપર દેખાતી ઇન્દ્રિયની આકૃતિઓ જે પુદ્ગલ ધોની વિશિષ્ટ રચનાઓ છે તે નિવૃત્તિ ઈન્દ્રિય છે.' - પ્રશ્નઃ ઉપકરણેન્દ્રિય એટલે શું? .
ઉત્તરઃ નિર્ઝત્તિ-ઇન્દ્રિયની બહાર અને અંદરની પૌગલિક શક્તિ કે જેના વિના નિવૃત્તિ-ઇન્દ્રિય જ્ઞાન પેદા કરવા અસમર્થ છે તે ઉપકરણેન્દ્રિય છે. '
. ' ' ' પ્રશ્નઃ ભાવેન્દ્રિય કેટલા પ્રકારની છે? ઉત્તર ઃ તે બે પ્રકારની છે. (૧) લબ્ધિ અને (૨) ઉપયોગ પ્રશ્ન: લબ્ધિ એટલે શું? ' '
ઉત્તરઃ મતિજ્ઞાનાવરણીય કર્મ આદિ ક્ષયોપશમ જે એક : પ્રકારનું આત્મિક પરિણામ છે, તે લબ્ધિ-ઈન્દ્રિય છે. !
પ્રશ્ન: ઉપયોગ-ઇન્દ્રિય કોને કહેવી ? " ' ઉત્તરઃ લબ્ધિ, નિદ્ઘતિ અને ઉપકરણ એ ત્રણેના ભળવાથી - જે રૂપ આદિ વિષયોને સામાન્ય અને વિશેષ બોધ થાય છે તે - ઉપયોગ-ઇન્દ્રિય છે. ઉપયોગ-ઇન્દ્રિય મતિજ્ઞાન તથા ચક્ષુ, અચક્ષુ દર્શન આદિરૂપ છે. . .
. પ્રશ્ન: મતિજ્ઞાનરૂપ ઉપયોગ કોને જાણી શકે? , ઉત્તર: મતિજ્ઞાનરૂપ ઉપયોગને ભાવેન્દ્રિય કહેલ છે. તે અપી, અમૂર્ત પદાર્થને જાણી શકતો નથી. રૂપી પદાર્થોને જાણે છે ખરે, પરંતુ તેના બધા ગુણપર્યાયને જાણી શકતો નથી. ફક્ત સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દપર્યાને જ જાણી શકે છે. -
પ્રશ્નઃ પ્રત્યેક ઇન્દ્રિયના દ્રવ્ય તથા ભાવરૂપથી બલ્બ અને દ્રવ્ય તથા ભાવના પણ અનુક્રમે નિર્વત્તિ અને ઉપકરણરૂપ, તથા લબ્ધિ અને ઉપયોગરૂપ બે બે ભેદ બતાવ્યું છે; તો હવે એ કહો કે એમનો પ્રતિક્રમ કરે છે? "
.
ALS૪
ના
*
*
* : ' ,
' .
.
' ' , '
'
'