________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - (૨૧) (9+za+Tu+a+ારા+સેવાગ્નથી.) ' ' (૨૨) (બુતમૂનિત્રિચર્થ)
' શબ્દાર્થ - W—અડકવું ' રસ–સ્વાદ આવી જ–વાસ આવવી, વર્ગ-રૂપ - : રડ્યા –શબ્દો
તેવા–તેઓના ૩૫થ -અર્થ-રેય
મૃતમ્મુ તજ્ઞાન નિરિત્રયમ્ –મનને વિષય છે.
" સૂત્રાર્થઃ (૨૧) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (૩૫) અને શબ્દ એ પાંચ રૂપથી એમના અર્થાત પૂર્વોક્ત પાંચ ઇન્દ્રિયના અર્થ–ય છે.. . (૨૨) અનિયિમનને વિષય શ્રુત છે..
' વિશેષાર્થ-સમજૂતી આ પ્રશ્નઃ મૂર્ત પદાર્થ કોને કહેવાય? : ઉત્તરઃ જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિ હોય તે મૂર્તિ છે.
પ્રશ્ન ઈન્દ્રિયોથી. કયા કયા પદાર્થો જણાય છે અને ક્યા નહિ? - ઉત્તર ઈન્દ્રિયોથી મૂર્ત પદાર્થ જાણી શકાય છે, એમૂર્ત નહિ. પ્રશ્ન પાંચ ઈન્દ્રિયોના પાંચ વિઘા કેવા સમજવા
ઉત્તરઃ પાંચ ઈન્દ્રિયોનો જે પાંચ વિષયો બતાવ્યા છે તે સ્વતંત્ર અલગ અલગ વસ્તુ ન સમજતાં એક જ મૂર્ત–પૌગલિક દ્રવ્યના અંશ સમજવા જોઈએ.
. . . ' . પ્રશ્ન : તે દાખલો આપી સમજાવે છે .
' , ઉત્તર: એક લાડનું દષ્ટાંત છે. તેને ભિન્નભિન્ન પ્રકારે પાંચ - ઈન્દ્રિયે જાણી શકે છે. આંગળી સ્પર્શ કરી તેનો શત, ઉપાદિ,
સ્પર્શ બતાવી શકે છે, જીભ ચાખીને તેને ખોટ, મીઠે આદિ રસ બતાવે છે. નાક સૂંઘીને એની સુગંધ અથવા દુર્ગધ બતાવી શકે છે.' આંખ જોઈને એનોં લાલ, સફેદ આદિ રંગ બતાવે છે. એમ પણ
.* *
.
1
'