________________
- તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્નઃ જન્મના કેટલા ભેદ છે અને તે કયા કયા? ઉત્તર : જન્મના ત્રણ ભેદ છેઃ (૧) સમૃમિ, (૨) ગર્ભ અને ઉપપાત. પ્રશ્નઃ સંમૂર્ણિમ જન્મ એટલે શું?
ઉત્તર: સ્ત્રી-પુરુષના સંબંધ સિવાય જ ઉત્પત્તિ-સ્થાનમાં સ્થિત ઔદરિક પુદ્ગલેને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ ' સંમૂછિંમ જન્મ છે.
પ્રશ્ન : ગર્ભજન્મ એટલે શું?
ઉત્તર : ઉત્પત્તિ-સ્થાનમાં રહેલાં શુક્ર અને શોણિતનાં પુગલોને પહેલવહેલાં શરીરને માટે ગ્રહણ કરવાં એ ગર્ભજન્મ છે...'
પ્રશ્ન: ઉપપાત જન્મ એટલે શું?
ઉત્તર: સ્ત્રી-પુરુષના સંબંધ સિવાય ઉત્પત્તિ-સ્થાનમાં રહેલાં વૈક્રિય પુગલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ ઉપપાતજન્મ છે.
પ્રશ્નઃ યોનિ એટલે શું?
ઉત્તર : જન્મને માટે કોઈ સ્થાન તે જોઈએ જ. જે સ્થાનમાં પહેલવહેલાં સ્કૂલ શરીરને માટે ગ્રહણ કરેલાં પુગલ કાર્પણ શરીરની સાથે તપેલા લોઢામાં પાણીની જેમ સમાઈ જાય છે તે નિ કહેવાય છે.
પ્રશ્ન: યોનિના કેટલા પ્રકાર છે અને તે ક્યા કયા?
ઉત્તર : યોનિના નવ પ્રકાર છે સચિત, શીત, સંસ્કૃત, અચિત્ત, ઉoણ, વિવૃત, સચિત્તાચિત, શીતoણ અને સંવૃત-વિવૃત. "
પ્રશ્નઃ નવ યોનિને વિગતવાર સમજાવો? :
ઉત્તર : સચિત્તજે, નિ જીવ-પ્રદેશોથી અધિષ્ઠિત–વ્યાપ્ત હોય તે સચિત્ત છે. .
અચિત્તઃ જે જીવ-પ્રદેશથી અધિષ્ઠિત ના હોય તે અચિત્ત છે.
-
"