________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
વિદ્યુત
પ્રશ્નઃ ચેાનિ અને જન્મમાં શે ભેદ છે?
૯૪
બાકીના સર્વ અર્થાત્ ત્રણ વિકલેન્દ્રિય, અગર્ભુજ, પંચેન્દ્રિય, મનુષ્ય અને તિર્યંચ
ઉત્તર: યાનિ આધાર છે, અને જન્મ આધેય છે અર્થાત્ સ્થૂલ શરીરને માટે યાગ્ય પુદ્ગલેાનું પ્રાથમિક ગ્રહણ તે જન્મ; અને તે જન્મ જે જગ્યા ઉપર થાય છે તે નિ.
પ્રશ્ન: યાનિએ તે ચેારાશી લાખ કહી છે તે। પછી નવ કેમ ? ઉત્તર : ચારાશી લાખનું કથન છે તે વિસ્તારની દષ્ટિએ. પૃથ્વીકાય આદિમાં જે જે નિકાયને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનાં તરતમ ભાવવાળાં જેટલાં જેટલાં ઉત્પત્તિસ્થાને હોય તેટલી તેટલી ચેાનિએ ચેારાશી લાખમાં તે તે નિકાયની ગણાય છે. અહીં તે ચેારાશી લાખના સચિત્તાદિ રૂપે સંક્ષેપમાં વિભાગ કરી નવ ભેદ બતાવ્યા છે. જન્મના સ્વામીએ
પ્રશ્ન: કેટલા પ્રકારના જન્મ કલ્યા છે અને તે કયા કયા? ઉત્તર: પાંચ પ્રકારના જન્મ કહ્યા છે. તે જરાયુજ, અંડજ, પેાતજ, ઉપપાત્ત અને સંમૂમિ.
પ્રશ્ન : ગર્ભજન્મ કાને હાય છે?
ઉત્તર: જરાયુજ, અડજ અને પેાતજ પ્રાણીએને ગર્ભજન્મ હાય છૅ. .
પ્રશ્ન: ઉપપાત જન્મ કેાને હાય છે?
ઉત્તરઃ દેવ તથા નારકીઓને ઉપપાત જન્મ હેાય છે. પ્રશ્ન : સંમૂઇિમ જન્મ કાને હાય છે? ઉત્તર : ખાકીના બધા અર્થાત પાંચ સ્થાવર, ત્રણ વિકલૈંદ્રિય, અને અગર્ભુજ, પંચેન્દ્રિય, તિર્યંચ તથા મનુષ્યને સંપૂર્ણમ જન્મ હોય છે. પ્રશ્ન : જરાયુજથી કાળુ પેદા થાય છે?