________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૯૫
ઉત્તર ઃ મનુષ્ય, ગાય, ભેંસ, બકરી આદિ જાતિના જીવ જરાયુજથી પેદા થાય છે. જરાયુ એટલે એક પ્રકારની જાળ જેવું આવરણ હાય છે જે માંસ અને લેાહીથી ભરેલું હાય છે અને જેમાં પેદા થનારું બચ્ચું લપેટાઈ રહેલું હોય છે.
પ્રશ્ન : અંડજ એટલે શું અને તેમાંથી કયા છત્ર પેદા થાય છે? ઉત્તર : અંડજ એટલે ઇંડાં. જે ઇંડાંમાંથી પેદા થાય તે અંડજ છે. જેમકે સાપ, મેાર, કીડીઓ, કબૂતર આદિ જાતિના જીવે. પ્રશ્ન : પાતજ જન્મનાં કયાં કયાં પ્રાણીએ હાય છે?
ઉત્તર ઃ જે કાઈ પણ પ્રકારના આવરણથી વિંટાયા વિના જ પેદા થાય છે તે પાતજ છે, જેમકે હાથી, સસલું, નાળિયેા, ઉંદર આદિ જાતિના છવેા તે ખુલ્લા અગે પેદા થાય છે.
પ્રશ્ન : ઉપપાતથી કેાણ પેદા થાય છે? અને ઉપપાત એટલે શું? ઉત્તર : દેવા અને નારીમાં જન્મને માટે ખાસ નિયત સ્થાન હાય છે તે ઉપપાત કહેવાય છે. દેવશય્યાના ઉપરના ભાગ જે દિવ્ય વસ્ત્રથી ઢંકાયોા રહે છે તે દેવાનું ઉપપાત ક્ષેત્ર છે; કેમકે તે તે શરીરને માટે એ ઉષપાત ક્ષેત્રમાં રહેલાં વૈક્રિય પુદ્ગલેને ગ્રહણ કરે છે.
શરીરનું વર્ણન:
औदारिकवैक्रियाऽहार कतैजसकार्मणानि शरीराणि |३७|
परं परं सूक्ष्मम् |३८|
प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् |३९|
अनन्तगुणे परे |80|
અતિષાતે (૪)
अनादिसम्बन्धे च ४२ સર્વસ્ય ।૪।