________________
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: ઉપરની સંખ્યા ફક્ત દ્રવ્યઈન્દ્રિયની સમજવી જોઈએ. કેટલાકમાં દ્રવ્ય ઈન્દ્રિય ઓછી હોવા છતાં ભાવઈન્દ્રિય તો પાંચે હોય છે. ' . . . .
પ્રશ્ન : તો પછી કૃમિ આદિ જંતુઓ ભાવઈન્દ્રિયના બળથી જોઈ અથવા સાંભળી શકે?
ઉત્તરઃ નહિ; કેવળ ભાવઇન્દ્રિય કામ કરવામાં સમર્થ નથી, એને કામ કરવામાં દ્રવ્ય ઇન્દ્રિયની મદદની જરૂર છે. કૃમિ, કીડી આદિ જંતુઓને નેત્ર તથા કાન રૂપ દ્રવ્ય ઈન્દ્રિય ન હોવાથી જોવા કે સાંભળવાના કામમાં અસમર્થ છે તો તેઓ પોતપોતાની જીવનયાત્રાનો તો દ્રવ્યઇન્દ્રિયની પટુતાના બળથી નિર્વાહ કરી શકે છે. આ
પ્રશ્નઃ મન ક્યા જીવોને હેય છે?
ઉત્તરઃ પૃથ્વીકાયથી ચતુરિન્દ્રિય સુધીના આઠ નિકાને તે મન હતું જ નથી. પંચેન્દ્રિયને મન હોય છે, પરંતુ બધાને નહિ. : પંચેન્દ્રિયના ચાર વગે છે. દેવ, નાટક, તિર્યંચ અને મનુષ્ય: આમાંથી પહેલા બે વર્ગોમાં તો બધાંને મન હોય છે અને પાછળના બે વર્ગોમાં ) તો ફક્ત જેઓ ગર્લોત્પન્ન હોય તેઓને જ હોય છે. સંમૂછિમને હતું નથી. એકંદર જોતાં પંચેન્દ્રિયમાં દેવ, નાક અને ગર્ભજ મનુષ્ય , તથા ગર્ભજ તિવેચોને જ. મન હોય છે. '
પક્ષ: અમુકને મન છે અને અમુકને નથી તે જાણવું શી રીતે ' ઉત્તર : સંજ્ઞા હોય અથવા ના હોય તે ઉપરથી જાણી - શકાય છે. - પ્રશ્ન: “સંજ્ઞા તો વૃત્તિને કહે છે અને વૃત્તિ તે જૂનાધિપણે બધામાં જ દેખાય છે, તો પછી કૃમિ, કીડી આદિ જંતુઓમાં મન છે એમ કેમ કહી શકાય?
. . ઉત્તરઃ અહીં “સંજ્ઞાને અર્થ સાધારણ વૃત્તિ નથી, પરંતુ વિશિષ્ટ વૃત્તિ એવો છે.