________________
૮૨.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તરઃ થાય; પરંતુ મનની દ્વારા પહેલવહેલું જે સામાન્ય રૂપે. વસ્તુનું ગ્રહણ થાય છે તે મતિજ્ઞાન છે અને એની પછી થનારી ઉતવિશેષતાવાળી વિચારધારા તે શ્રુતજ્ઞાન છે. તાત્પર્યમાં કહેવાનું કે મનોજન્ય જ્ઞાનવ્યાપારની ધારામાં પ્રાથમિક અ૫ અંશ મતિજ્ઞાન : છે અને પછીનો અધિક અંશ મુતજ્ઞાન છે. પાંચ ઇન્દ્રિયોથી મુક્ત અતિજ્ઞાન થાય છે જ્યારે મનથી મતિ અને શ્રુત બન્ને થાય છે.' એમાં પણ મતિ કરતાં શ્રુત જ પ્રધાન છે. એથી અહીં મનનો | વિષય શ્રત કહ્યો છે. ' ' .
પ્રશ્ન: મનને અનિષ્ક્રિય કેમ કહ્યું? * ઉત્તર: તે પણ જ્ઞાનનું સાધન હવાથી ઈન્દ્રિય છે પરંતુ રૂપ આદિ વિષયોમાં પ્રવૃત્ત થવા માટે તેને નેત્ર આદિ ઇન્દ્રિયોને આશ્રય લેવો પડે છે. આ પરાધીનતાના કારણે એને અનિન્દ્રિય અથવા નોઈન્દ્રિય-ઈષદ્ ઇન્દ્રિય જેવું કહ્યું છે.
પ્રશ્નઃ મનનું સ્થાન કયું છે? | ઉત્તર: તે શરીરની અંદર સર્વત્ર વર્તમાન છે. તે કોઈ નેત્ર આદિની માફક શરીરના કોઈ ખાસ સ્થાનમાં રહેતું નથી. આથી જ ,
કહ્યું છે કે, ચત્ર વિનતત્ર મનઃ આથી તેને આખા દેહમાં માની શકાય છે. '', ઈન્દ્રિના સ્વામી .
' વાવ્રતાનામેરૂં ર૩ : कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ।२४। .. સંજ્ઞિઃ સમર: ર૬ : () (વાયુ-અતાન[+ામ્) , , (૪) (મિ વિવરિજા-પ્રમ+મgeગારીનાગન્નાનિ)" (૨) (સંક્ષિ:+સમનr) .