________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
८७
વિશેષાર્થ સમજાતી
પ્રશ્ન : પૂર્વજન્મ માનનાર દર્શના માટે અંતરાલ ગતિ સંબંધી કેટલા પ્રશ્નો વિચારવાના રહે છે અને તે કયા કયા ?
ઉત્તર: તે માટે પાંચ પ્રશ્નો વિચારવાના રહે છે:
(૧) જન્માંતર માટે અથવા મેપક્ષ માટે છે ત્યારે અર્થાત્ અંતરાલ ગતિના સમયે સ્થૂલ જીવ કેવી રીતે પ્રયત્ન કરે છે?
(૨) ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે કયા નિયમથી ? (૩) ગતિ-ક્રિયાના કેટલા પ્રકાર છે અને તે કયા કયા ? જીવ કઈ કઈ ગતિ-ક્રિયાના અધિકારી છે?
ર
જ્યારે જીવ ગતિ કરે શરીર ન હોવાથી
(૪) અંતરાલ ગતિનું જધન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું છે? તે કાલમાન કયા નિયમ ઉપર અવલંશ્રિત છે?
(૫) અંતરાલ ગતિના સમયે જીવ આહાર ગ્રહણ કરે છે કે નહિ ? અને જો નથી કરતે તે જધન્ય અથવા ઉત્કૃષ્ટ કેટલા સમય સુધી અને અનાહારક સ્થિતિનું કાલમાન કયા નિયમ ઉપર અવલંબિત છે ? ચેગ
ܐ
પ્રશ્ન : જૈન દૃષ્ટિએ ક્રમશઃ આ બાબત કેવી રીતે છે તે સમજાવે. ઉત્તર : અંતરાલ ગતિ એ પ્રકારની છેઃ ઋજુ અને વક્ર. જી તિથી સ્થાનાંતરે જતા જીતે નવે પ્રયત્ન કરવા પડતે નથી, કેમકે, જ્યારે તે પૂર્વે શરીર છેડે છે ત્યારે તેને તે પૂર્વે શરીરજન્ય વેગ મળે છે. તેનાથી તે ખીજા પ્રયત્ન સિવાય- જ ધનુષ્યથી છૂટેલા ખાણની માફક સિધા જ નવા સ્થાન પર પહોંચી જાય છે. બીજી ગતિ વક્ર-વાંકી હોય છે. આ ગતિથી જનાર જીવને નવા પ્રયત્ન કરવા પડે છે, કેમકે પૂર્વ શરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે. વળવાનું સ્થાન આવતાં જ પૂર્વ દેહજનિત પ્રયત્ન મંદ પડે છે; માટે ત્યાંથી સૂક્ષ્મ શરીર કે જે
"