________________
'તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૪૫ : - પ્રશ્ન : વિશિષ્ટ વૃત્તિ એટલે શું?
ઉત્તર : વિશિષ્ટ વૃત્તિ એટલે ગુણદોષની વિચારણા; જેનાથી હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર થઈ શકે છે. તે પ્રશ્ન : આ વિશિષ્ટ વૃત્તિને શાસ્ત્રમાં શું કહે છે? - ઉત્તર: તેને સંપ્રધારણ સંજ્ઞા કહે છે, અને એ સંજ્ઞા એ જ મનનું કાર્ય છે.
પ્રશ્ન : શું કૃમિ, કીડી આદિ જીવો ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ કરવા પ્રયત્ન નથી કરતાં ?
ઉત્તર: કરે છે,
પ્રશ્ન : તે પછી તેમનામાં સંપ્રધારણ સંજ્ઞા અને મને કેમ નથી માન્યું!
' ઉત્તર : કૃમિ આદિમાં પણ સૂક્ષ્મ મન હોય છે તેથી તેઓ - ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ કરે છે, પરંતુ આ તેમનું " કાર્ય માત્ર દેહયાત્રાને જ ઉપયોગી છે તેથી અધિક નથી. અત્રે તે
પુષ્ટ મનની વિવક્ષા છે જેનાથી પૂર્વજન્મનું સ્મરણ સુદ્ધાં થઈ શકે, - અને એટલી વિચારની યોગ્યતા હોય તે જ સંપ્રધારણ સંજ્ઞા કહેવાય. " અને આ મનવાળા દેવ, નારક, ગર્ભાજ, મનુષ્ય અને તિર્યંચ જ હોય
છે. તેથી તેમને સમનસ્ક કહેલા છે. : અંતરાલ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાંચ
' બાબતેનું વર્ણન विग्रहगतौ कर्मयोगः ॥२६॥ અનુનિ તિઃ ૨છા अविग्रहा जीवस्य ।२८१
विग्रहवती च संसारिणः प्राक् चतुभ्यः ।२९१ ' ઇસમયોવિઝઃ રૂા.