________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
વાયુવાયુકાય તુમ્~~એકેન્દ્રિય
पिपीलिका - डीडी
*:~
શબ્દાર્થ
સન્તાનામ્———સુધીના વેને નિ~~~કરમી
ભ્રમર - ભ્રમર-ભમરે એકએક શિન:---સંગી (મનવાળાં)
૩
મનુધ્યાતિ—મનુષ્ય વગેરે વૃ—િઅધિક સમના:~~~મન સહિત હોય તે
સૂત્રાર્થઃ (૨૭) વાયુકાય સુધીના જીવાને એક ઇન્દ્રિય હોય છે. (૨૪) કૃમિ, કરમીમાં, પિપીલિકા-કીડીઓ, ભ્રમર અને મનુષ્ય વગેરેને ક્રમેક્રમે એકએક ઇન્દ્રિય અધિક હોય છે.
(૨૫) સંની મનવાળાં હોય છે. વિશેષાર્થ-સમજૂતી
-
પ્રશ્ન; નવ નિકાય કહેા.
ઉત્તર : પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, તેજઃકાય અને વાયુકાય એ પાંચ તથા ચાર હ્રક્રિયાદિ ચાર મળી નવ નિકાય છે, તેમાં વાયુકાય સુધીના પાંચ નિકાયાને ફક્ત એક ઇન્દ્રિય હાય છે અને તે પણ સ્પર્શન ઇન્દ્રિય.
પ્રશ્ન: મે ઇન્દ્રિય, ત્રદ્રિય આદિ જીવા કયા કયા છે તે વિગતથી સમજાવે.
ઉત્તરઃ કૃમિ આદિ જીવાને મે ઇન્દ્રિય વ્હાય છેઃ એક સ્પર્શન અને બીજી રસન. ખડી, કેંથવા, માંકડ આદિને ઉક્ત છે અને ધ્રાણ એ ત્રણ ઇન્દ્રિયા હેાય છે. ભમરા, માખી, વીંછી, મચ્છર આદિને ઉક્ત ત્રણ તથા આંખ એ ચાર ઇન્દ્રિયા હેાય છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ તથા નારકને ઉપરની ચાર અને કાન મળી પાંચ ઇન્દ્રિયે હાય છે.
પ્રશ્નઃ આ સંખ્યા વ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય કે ઉભયની સમજવી?