________________
- તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા (તત+
નિતવિજમાત+ક્ષા)
* શબ્દાર્થ છે તત્તે –તે નિત નિસર્ગથી એટલે પરિણામમાત્રથી. સર્વિમાત –અધિગમથી એટલે કે બાહ્ય નિમિત્તથી વા–અથવા
સૂત્રાર્થ તે (સમ્ય દર્શન) નિસર્ગથી એટલે કે પરિણામમાત્રથી અથવા અધિગમથી એટલે કે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
વિશેષાર્થ સમજાતી પ્રશ્ન: સભ્ય દર્શન એટલે શું? ' ' . '
ઉત્તર: જે તત્ત્વ-નિશ્ચયની રુચિ ફકત આત્માની તૃપ્તિ માટે આધ્યાત્મિક વિકાસને માટે થાય છે તે સમ્યગ દર્શન છે.
પશ્ન: સમ્યક્ત્વ એટલે શું?.. . ' ' '
ઉત્તર: આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારનો આત્માને પરિણામ તે નિશ્ચય-સમ્યક્ષેત્ર છે; અર્થાત્ રાગદેપની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગૃત બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ સમત્વ છે, તથા સચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વનિષ્ટીએ વ્યવહાર સમ્યક્ત્વ છે. આ પ્રશ્ન સમ્યફત્વનાં લિંગ (ચિહ્નો) સમજાવો? .
' ઉત્તરઃ સમ્યક્ત્વનાં લિંગે જેવાં કે (૧) પ્રશમ, (૨) સં - નિર્વેદ, (૪) અનુકંપા અને (૫) આસ્તિક્ય.
આ પ્રશમ તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતા કદાગ્રહ આદિ | દોષોને ઉપશમ એ જ પ્રશમ છે. " , " સંગ: મોક્ષની અભિલાષા. - નિર્વેદ: સંસાર ઉપર ખેદ , ' , ' '
અનુકંપા. દુ:ખી પ્રાણુઓનું દુઃખ દૂર કરવાની ઇચ્છા. : આસ્તિક્ય આત્મા આદિ પરોક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થોનો સ્વીકાર. ' '