________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન: તેરમાં ગુણસ્થાનમાં વીતરાગ ભાવરૂપ ચરિત્ર તો પૂર્ણ છે છતાં અપૂર્ણતા કેમ કહેવામાં આવે છે?
ઉત્તર: તેરમા ગુણસ્થાનમાં વીતરાગ ભાવરૂપ ચારિત્ર તો છે, પરંતુ તેમાં અયોગા (મન-વચન-કાયાની) નથી તેથી અપૂર્ણ કહેવામાં આવે છે. પૂર્ણતા આ માનીને જ ગણાય છે.
પ્રશ: સમ્યફ ચારિત્ર માટે કેવો નિયમ છે ?
ઉત્તર : તેના માટે એવો નિયમ છે કે જ્યાં સમ્યફ ચારિત્ર હોય ત્યાં તેની પૂર્વનાં સમ્યગ દર્શન આદિ બન્ને સાધન અવશ્ય હોય છે.
પ્રશ્નઃ દર્શન અને જ્ઞાનને અવશ્ય સહકારી માનનાર પક્ષનો શેઠ આશય છે?
ઉત્તર તેમનો આશય એ છે કે દર્શન-પ્રાપ્તિ પહેલાં જે મતિ આદિ અજ્ઞાનરૂપે જીવોમાં હોય છે તે સમ્યગુ દર્શનની ઉત્પત્તિ થતાં સમ્યગૂ રૂપમાં પરિણત થઈ જાય છે અને તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે. આ મત પ્રમાણે જે અને જેટલું વિશેષ બેધ સમ્યકત્વપ્રાપ્તિ-કાલમાં હોય તે જ સમ્ય જ્ઞાન સમજવું.
પ્રશ્નઃ અમુક પક્ષદર્શન અને જ્ઞાનનું અવશ્ય ભાવિ સાહચર્ય ન. ભાનતાં વૈકલ્પિક સાહચર્ય માને છે તે કેવીરીતે?' '
ઉત્તરઃ દર્શનકાલમાં જ્ઞાન ન પણ હોય એનો અર્થ એવો છે કે - સમ્યકત્વ પ્રાપ્ત થયા છતાં દેવ, નારક, તિર્યંચોને અને કેટલાક મનુષ્યોને પણ વિશિષ્ટ શ્રુતજ્ઞાન એટલે કે આચારાદિ અંગેનું જ્ઞાન હોતું નથી. આ મત પ્રમાણે દર્શનના સમયે જ્ઞાન ન હોવાનો અર્થ એ છે કે તે સમયે વિશિષ્ટ વ્યુત જ્ઞાન હોતું નથી. - પ્રશ્નઃ મોસ-સાધ્ય અને સભ્ય5 દશન આદિ રનનય એનું - સાધન એ સાધ્યસાધનભાવ કેવી રીતે સમજે? '
ઉત્તર: રત્નત્રયને સાથે-સાધનભાવ સાધક અવસ્થાની અપેક્ષાઓ સમજે, સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ નહિ; કારણ કે સાધકનું સાધ્ય