________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : જો ઋજુમતિ સામાન્યગ્રાહી છે તે તે દર્શન જ થયું કહેવાય, અને'જ્ઞાન શા માટે કહે છે?
૩૮
ઉત્તર : તે સામાન્યગ્રાહી છે, એના અર્થ એટલો જ છે કે તે વિશેષે જાણે છે, પરંતુ વિપુલમતિ જેટલા વિશેષે તે જાણતું નથી, પ્રશ્ન : ઋજુમતિ અને વિપુલતમાં શું તફાવત છે?
ઉત્તર : *ન્નુમતિની અપેક્ષાએ વિપુલમતિ વિશુદ્ધતર છે, વળી સૂક્ષ્મતર છે અને અધિક વિષયેને સ્પુટ રીતે જાણી શકે છે. વળી તે સિવાય પણ બીજો એ તફાવત છે કે ઋજુમતિ થયા પછી ચાલી પણ જાય છે, પરંતુ વિપુલમતિ ચાલ્યું જતું નથી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે.
અવિધ અને મન:પર્યાયને તફાવત.
विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनः पर्याययोः । २६ ।
'
(વિશુદ્ધિક્ષેત્ર-વામિવિવયમ્સ:+ાધિ+મન:પર્યાયો:)
શબ્દાર્થ ક્ષેત્ર-ક્ષેત્ર વિષયઃચઃ—વિષય દ્વારા મન:પર્યાચો:મન:પર્યાય જ્ઞાનને
સૂત્રાર્થ: વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામિ, અને વિષય દ્વારા અવિધ અને મન:પર્યાયને તકાવત જાણવા,
વિશેષાર્થ સમજાતી
વિદ્ધિ-વિશુદ્ધિ સ્વામિ" માલિક
અવધ અવધિજ્ઞાન
પ્રશ્ન : અવધિ અને મન:પર્યાયને તકાવત કહેા.
ઉત્તર : તે બન્નેમાં વિશુદ્ધિકૃત, ક્ષેત્રકૃત, સ્વામિકૃત અને વિષયકૃતમાં તફાવત છે.
પ્રશ્ન : તે વિગતવાર સમજાવે.