________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૬૨ સૂત્રાર્થઃ
(૧) ઔપમિક, ક્ષાયિક અને મિત્ર (ક્ષાયેાપશમિક) એ ત્રણ તથા ઔયિક અને પારિામિક એ છે એમ કુલ પાંચ ભાવે છે તે જીવનું સ્વરૂપ છે.
(૨) ઉપરના પાંચ ભાવેાના અનુક્રમે ખે, નવ, અઢાર, એકવીસ અને ત્રણ ભેદ થાય છે.
(૩) સમ્યક્ત્વ અને ચારિત્ર એ બન્ને ઔપનિક છે. (૪) જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભાગ, ઉપભાગ, વીર્ય તથા સમ્યકૃત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક છે.
:
'།
(૫) ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિ. એ, સમ્યક્ત્વ-ચારિત્ર,-સર્વવિરતિ અને સંયમાસંયમ-દેશવિરતિ એ અઢાર ક્ષાયેાપમિક છે.
(૬) ચાર ગતિએ, ચાર કષાય, ત્રણ લિંગ-વેદ, એક મિથ્યાદર્શન, એક અજ્ઞાન, એક અસંયમ, એક અસિદ્ધત્વ અને છ લેસ્યા એ એકવીસ. ઔયિક છે..
(૭) જીવત, ભવ્યત્વ, અને અભવ્યત્વ એ ત્રણ તથા ખીજા પણ પારિામિક ભાવેા છે.
વિશેષાર્થ-સમજૂતી
પ્રશ્ન : આત્માના સ્વરૂપની બાબતમાં જૈન દર્શનના અન્ય દર્શનાના સંબંધમાં શે મતભેદ છે તે બતાવેા.
ઉત્તર: સાંખ્ય અને વેદાંત દશ ન આત્માને ફૂટસ્થ નિત્ય માની એમાં કાઇ જાતનું પિરણામ માનતાં નથી. જ્ઞાન, સુખાદિ પરિણામેને તે પ્રકૃતિનાં જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દર્શન જ્ઞાન આદિને આત્માના ગુણુ માને છે ખરાં, પણ તેએ આત્માને એકાંત નિત્ય-અપરિણામી માને છે. નવીન મિમાંસકેાના મત વૈશેષિક અને નૈયાયિક જેવા છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંત ક્ષણિક