________________
તવાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા બેધ છે એથી સમ્યફ અને મિથ્યાવીનાં દર્શને વચ્ચે કાંઈ પણ ભેદ વ્યવહારમાં બતાવી શકાતું નથી. ' ' .
પ્રશ્ન : દર્શનના ચાર ભેદનું સ્વરૂપ સમજાવો.
ઉત્તરઃ ચક્ષુદર્શનઃ જે સામાન્ય બે નેત્રજન્ય હોય તે ચક્ષુદર્શન છે. '
- અચક્ષદર્શનઃ નેત્ર સિવાય બીજી કોઈ પણ ઇકિય અથવા " મનથી થતો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન છે. " : અવધિદર્શન અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થોનો સામાન્ય બોધ
તે અવધિદર્શન છે, . કેવળદર્શનઃ કેવળલબ્ધિથી થતો સામાન્ય પદાર્થોનો સામાન્ય
બોધ તે કેવળદર્શન કહેવાય છે. - જીવરાશિના વિભાગ
' લરિનો ગુ . ૨૦
* શબ્દાર્થ
. - રિળ–સંસારીના ગુil:–મુકિતના
સુવાર્થ સંસારી અને મુક્ત એવા બે વિભાગ છે (જીવરાશિના).
' વિશેષાર્થ-સમજાતી , પ્રશ્ન જીવના કેટલા ભેદે છે અને તે કયા કયા? . ' , ' ઉત્તર: જીવના બે ભેદ છે: (૧) સંસારપર્યાયવાળા અને (૨) . સંસારરૂપ પર્યાય વિનાના (મુક્તિના). "
પ્રશ્નઃ સંસાર શી વસ્તુ છે?. - ઉત્તર: દ્રવ્યબંધ અને ભાવધિ એ જ સંસાર છે, કમંદળનો
વિશિષ્ટ સંબંધ દ્રવ્યબંધ છે અને રાગદ્વેષ આદિ. વાસનાઓને * સંબંધ તે ભાવબંધ છે.