________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - છે. સાકારને “સાને અથવા સવિકલ્પ બોધ કહે છે અને નિરાકારને '
' દર્શન અથવા નિર્વિકલ્પક બેધ કહે છે. ' ' ' પ્રશ્ન ઉપરના બાર ભેદોમાંથી કેટલા ભેદ પૂર્ણ વિકસિત - ચેતનાનું કાર્ય છે અને કેટલા અપૂર્ણ વિકસિત ચેતનાશક્તિનું કર્યું છે?
. ઉત્તર કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બને. પૂર્ણ વિકસિત - ચેતનાના વ્યાપાર છે અને બાકીના બધાં અપૂર્ણ વિકસિત ચેતનાના 'વ્યાપાર છે. . : : :
. પ્રશ્નઃ વિકાસની અપૂર્ણતા વખતે અપૂર્ણતાની વિવિધતાને લીધે ઉપયોગના બે ભેદ સંભવે છે, પરંતુ વિકાસની પૂર્ણતા વખતે ઉપયોગમાં
ભેદ. કેવી રીતે સંભવે? " ઉત્તર ઃ વિકાસની પૂર્ણતાના સમયે પણ કેવળજ્ઞાન અને કેવળ
દર્શનરૂપથી જે ઉપયોગના ભેદો મનાય છે તેનું કારણ ફક્ત ગ્રાહ્ય વિષયની દ્વિરૂપતા છે. અર્થાત પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષરૂપે ઉભય સ્વભાવ છે, એથી એને જાણતો ચેતનાજન્ય વેપાર પણ જ્ઞાનદર્શનરૂપથી બે પ્રકારનો થાય છે. : ' પ્રશ્ન સાકારેના આઠ ભેદમાં જ્ઞાન અને અજ્ઞાનમાં છે. તફાવત છે? - -
ઉત્તર : બીજે કાઈ નહિ, ફક્ત સમ્યફવા સહભાવ અને = , અસહભાવનો તફાવત છે. '
- પ્રશ્ન : તો પછી બાકીનાં બે જ્ઞાનનાં પ્રતિપક્ષી અજ્ઞાન અને દશનનાં પ્રતિપક્ષી અદર્શન કેમ નહિ?
( ઉત્તર: મનઃ૫ર્યાય અને કેવળ એ બે જ્ઞાન સમ્યક્ત્વ સિવાય
થઈ શકતાં નથી. આથી એમના પ્રતિપક્ષીને સંભવ નથી. દર્શનમાં " . કેવળદર્શન સમ્યક્ત્વ સિવાય ચતું નથી. પરંતુ બાકીનાં ત્રણ દર્શને '
સમ્યત્વનો અભાવ હોય તો પણું થાય છે, છતાં એમનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન ને કહેવાનું કારણ એ છે કે દર્શન એ માત્ર સામાન્ય